________________
લિત વિસરા
ભારતું
* ૨૦૪) જ, અચિંત્ય (અકલ્પનીય) ત્રિભુવનમાં અતિશયવંત ત્રણેય જગતમાં સર્વ શ્રેષ્ઠ-કલ્યાણકારણ શક્તિ સંપન્નતારૂપ ગાંભીર્ય સત્તા છે. એવંચ અચિંત્ય-ત્રિભુવન અતિશાયિ-કલ્યાણ કારણ શક્તિ સંપ્રાપ્તિરૂપ ગાંભીર્યનો યોગસંબંધ હોય તો જ સમ્યક્ઝવર્તન (સ્વપર અપેક્ષિત-ચારિત્રધર્મવિષયક-સફલ આદ્ય આરંભરૂપ વ્યાપાર પ્રવર્તન)નો યોગ છે અને આ સમ્યફપ્રવર્તન યોગરૂપ પ્રથમહેતુથી ધર્મસારથિપણારૂપ સાધ્યનો નિશ્ચય થાય છે.
ધર્મસારથિતરૂપ સાધ્યને સાધનાર “સમ્યપાલન રૂપ (૨) જા હેતુનું નિરૂપણ एतेन पालनायोगः प्रत्युक्तः, सम्यक्प्रवर्तनस्य निर्वहणफलत्वात्, नान्यथा सम्यक्त्वमिति समयविदः ।
ભાવાર્થ-આ-સમ્યફ પ્રવર્તનયોગરૂપ સાધનના નિરૂપણદ્વારા પાલનના અયોગનું (નહીં ઘટવા પણાનુંઅસંભવનું નિરાકરણ-પરમ પ્રકર્ષભાવથી ખંડન થઈ જાય છે. કારણ કે, સમ્યક્ટવન (સફલઆદ્યઆરંભરૂપ વ્યાપાર)નું ઐકાન્તિક ફલ, પાલન છે. તથાચ સમ્યફપાલનરૂપ ફલના પ્રત્યે સમ્યક્ઝવર્તન, ફલોપઘાયકસાક્ષાત્ કારણ છે.
શંકા-પાલનરૂપ ફલવાળું જ (અવશ્ય-પાલનરૂપ ફલજનક જ) સમ્યક પ્રવર્તન છે. એવો નિયમ કે વ્યવસ્થા કેવી રીતે ?
સમાધાન-જો પાલનરૂપ ફલ વગરનું (અવશ્ય પાલનરૂપ ફલ અજનક) સમ્યકક્ઝવર્તન માનો તોપાલનરૂપ ફલનો અભાવ થયે છતે પ્રવર્તનનિષ્ઠ સમ્યપણાનો અર્થાત્ પ્રવર્તનમાં રહેલ અવધ્યત્વ-અવશ્ય ફલજનકન્વરૂપ સમ્યગુભાવનો અભાવ થઈ જાય ! અર્થાત્ પાલનફલશૂન્ય તે પ્રવર્તન, “સમ્યક્ટવન' તરીકે ન કહેવાય એમ સમયવિદો-પ્રવચનવદીઓ-સિદ્ધાન્તજ્ઞાતાઓ કહે છે.
અથ ચ સ્વપર અપેક્ષિત ચારિત્રધર્મ વિષયક-સમ્યકક્ઝવર્તનજન્ય સમ્યક-પાલનરૂપ સાધનથી ભગવંતોમાં ધર્મસારથિતરૂપ સાધ્ય, પ્રમાણિત થાય છે.
–દમનયોગરૂપ (૩) જા સાધનથી ભગવંતોમાં ધર્મસારથિપણારૂપ સાધ્યની સિદ્ધિ____एवं दमनयोगेन, दान्तो ह्येवं धर्मः कर्मवशितया कृतोऽव्यभिचारी अनिवर्त्तकभावेन नियुक्तः, स्वकार्ये स्वाङ्गोपचयकारितया नीतः स्वात्मीभावं, तत्प्रकर्षस्यात्मरूपत्वेन ।
ભાવાર્થ-જેમ ઘર્મસારથિત્વરૂપ સાધ્યના પ્રત્યે (૧) સમ્યક્ઝવર્તન (૨) સમ્યપાલન, હેતુ છે તે જ પ્રમાણે (૩) જો હેતુ, સર્વથાસ્વવશીકરણરૂપ દમનયોગ છે.
ખરેખર સાચે જ વશીકરણ વિષયભૂત ધર્મ, (પોતાને વશ-આધીન કે તાબે કરેલો ઘર્મ) (૧) અવ્યભિચારીકરણ (ફલનું ચોક્કસ-નક્કી કરવું તે) (૨) સ્વકાર્યનિયોગ (સકલકર્મક્ષયલક્ષણ સ્વકાર્યમાં યોજના યોજવું (જોડવુંગોઠવવું-સાંધવું-મેળવવું-મૂકવું-બેસતું કરવું-સામેલ કરવું, મેળાપ-સંગમ-પ્રેરણા કરવી તે) (૩) સ્વાત્મભાવનયન સ્વિ સ્વભાવમાં લઈ જવું તે) આ ત્રણ પ્રકારથી અવચ્છિન્ન-યુક્ત-વિશિષ્ટ થાય છે.
તથાહિચારિત્રમોહ આદિકર્મ, અબાધક હોઈ જેઓને વશ્ય-આધીન છે, એવા ભગવંતો છે. અર્થાત્ ચારિત્રમોહ આદિ કર્મ ઉપર ભગવંતોનો કાબૂ-અંકુશ લગામ કે સત્તા છે. ભગવંત ઉપર ચારિત્રમોહઆદિ
આ
પાનવાદ,
ભદકરસૂરિ મ.