________________
લલિત-વિખરા આ ફિલ્મકાર રચિત
( ૧૯૪) (૧) ઘર્મવશીકરણભાવ
(૧) વિધિસમાસાદન. (૨) નિરતિચારપાલન.
યથોચિતદાન.
(૪) તત્ર (દાનમાં) વચનરૂપ અપેક્ષાનો અભાવ. (૨) ઘર્મોત્તમ અવાપ્તિ
પ્રધાનણાયિકધર્મ અવાતિ. પરાર્થ સંપાદન.
હીનમાં પણ પ્રવૃત્તિ.
(૮) તથાભવ્યત્વયોગ. (૩) ધર્મલભોગ
(૯) સકલ સૌંદર્ય. (૧૦) પ્રાતિહાર્યયોગ. (૧૧) ઉદાર ઋદ્ધિનો અનુભવ.
(૧૨) તદ્ઉદાર ઋદ્ધિનો આધિપત્યભાવ. (૪) ઘર્મવિધાતાની અનુપપત્તિ
(૧૩) અવધ્ય (અમોઘ) પુણ્યબીજત્વ. (૧૪) અધિકની અનુપપત્તિ. (૧૫) પાપક્ષયભાવ.
(૧૬) અહેતુકવિઘાતની અસિદ્ધિ –પ્રતિ હેતુઓદ્વારા મૂલહેતુઓને સાબીત કરવા, મૂલહેતુઓને સાધ્ય કરી ભગવંતો મૂલતુઓના આશ્રય છે તે વિગતનું ક્રમસર વર્ણન
-(૧) પ્રતિ હેતુપૂર્વક “ધર્મવશીકરણભાવ' નામક પ્રથમ મૂલહેતુનું વિવેચન
तथाहि एतद्वशिनो भगवन्तः, विधिसमासादनेन १ विधिनाऽयमाप्तो भगवद्भिः, तथानिरतिचारपरिपालनतया २ पालितश्चातिचारविरहेण, एवं यथोचितदानतो ३ दत्तश्च यथाभव्यं, तथा तत्रापेक्षाऽभावेन ४ नामीषां दाने वचनापेक्षा १,
ભાવાર્થ-તથાતિ-જેઓને વશ્ય (આધીન-તાબેદાર-વશઆશ્રિત) આ ધર્મ છે એવા ભગવંતો (પક્ષ) છે. ભગવંતોએ ચારિત્રરૂપ પ્રકૃતિ ધર્મને પોતાને આધીન-વશતાબે-શરણે કર્યો છે. ઘર્મનો વશીકરણભાવ તે સાધ્ય સમજવું. કારણ કે;
(૧) વિધિસમસાદનથી-વિધિ વડે આ ધર્મ મેળવ્યો છે. તથાચ વિધિથી મેળવેલ અર્થ (વસ્તુ) સ્વવશ્ય થાય છે. જેમ ન્યાયથી કમાયેલ ઘન, સ્વવશ્ય છે તેમ ભગવંતે વિધિથી સંપાદિત કરેલ હોઈ અવશ્ય આ ધર્મ સ્વાધીન થાય છે. ઘર્મને પોતાને વશ કરવામાં પહેલું કારણ વિધિસમાસાદન છે. અર્થાતુ ધર્મના વશીકરણભાવરૂપ સાધ્યની સિદ્ધિમાં પ્રથમ હેતુ છે.
જરાતી અનુવાદક -
મકરસૂરિ