________________
લલિત વિસ્તરા
આ
ભિતરિ રચિત
સહજ સૌન્દર્યની જંગમમૂર્તિ-સ્વાભાવિક સુંદર-અકૃત્રિમરૂપ લાવણ્યમય૫૨મ રમણીય-નયન મનોહર હોય છે. (૩) આ અરિહંત ભગવંતો, અર્હત્ત્વ આદિ સકલ ગુણ સંપદા-લક્ષ્મીના એક-અપૂર્વ-નિવાસ સ્થાન આધારભૂત સ્થાન હોય છે.
૧૨૧
(૪) આ અરિહંત ભગવંતો, દર્શન-નેત્ર આદિ (મનસુભવ્ય ભ્રમર આદિ) ને આનંદ આપે છે. અથવા ભવ્યોને દર્શન-સમ્યગ્દર્શન આદિ આત્મસ્વરૂપ લાભ આપી અદ્ભૂત-અભૂતપૂર્વ આનંદનું સમર્પણ કરે છે. અથવા સુભવ્યોને દર્શનતત્ત્વજ્ઞાન સાધનભૂત શાસ્ત્ર આદિ (અર્થની અપેક્ષાએ)ની પ્રરૂપણાદ્વારા આનંદ કરનાર હોય છે.
(૫) આ અરિહંત ભગવંતો, કેવલજ્ઞાન-કેવલદર્શન-અનંતચારિત્ર-અનંતવીર્ય-તીર્થંકરત્વ-લોકનાથત્વ આદિ ગુણોની સત્તાથી-વિદ્યમાનતા હોઈ, ભવ્ય (સુપાત્ર) પ્રાણીઓ વડે સેવાય છે, ભવ્ય પ્રાણિરૂપ સુરનર તિર્યંચ આદિ જીવગણથી ધ્યેય કે શરણ તરીકે સ્વીકારાય છે. આ અરિહંતોની ઉપાસના કરાય છે, ભક્તિસેવા પૂજા કરાય છે.
(૬) આ અરિહંત ભગવંતો, અખંડ-નિતિશય આનંદ પ્રાપ્તિરૂપ-૫૨મ-પૂર્ણ-અનંત નિત્ય સુખમય નિર્વાણમોક્ષપદનું પરમકારણ-પુષ્ટ આલંબન હોય છે.
અર્થાત્ ઉપાસક વર્ગને પરમાનન્દરૂપ મહાસુખ-નિર્વાણસુખનું દાન કરે છે. એવંચ વિશિષ્ટ વિનેયજનને પ્રભુના લોકોત્તર ગુણગણવિષયક જ્ઞાન સંપાદનરૂપ ઉપકારકારક વિજાતીય ઉપમા છે. આ પ્રમાણેના નિપુણ નિરૂપણથી એ વસ્તુનું તારણ થાય છે કે; વિરૂદ્ધ-વિજાતીય-જુદી જાતની-ઉપમેયગતજાતિભિન્ન જાતિવાળી ઉપમા-વરપુંડરીકરૂપ ઉપમા (ઉપમાન) નો યોગ-સંબંધ થયે છતે પણ અર્થથી (અર્થની અપેક્ષાએ વસ્તુતઃતત્ત્વતઃ-પારમાર્થિક દ્રષ્ટયા) વિરોધનો અભાવ હોઈ અથવા વિજાતીય ઉપમાનો યોગ-સંબંધ થવા છતાંય અર્થમાં-વસ્તુમાં ઉપમેય આદિવસ્તુમાં) વસ્તુત્વરૂપ અર્થના વિરોધનો અભાવ હોઈ અર્થાત્ વસ્તુત્વાવચ્છિન્ન ઉપમેય આદિરૂપ વસ્તુ, અવિરૂદ્ધ-અવ્યભિચરિત-સંવાદિત-સંગત-અનુપચરિત હોઈ વાદીએ જે પહેલાં દોષ બતલાવ્યો હતો તેનો અસંભવ છે-બિલ્કુલ સંભવ નથી. (પુંડરીક આદિરૂપ વિજાતીય ઉપમાનો યોગ થવાથી જુદી જાતના ઉપમેયમાં વિજાતીય ઉપમાગત ધર્મોની પ્રાપ્તિ-સંગતિ થશે અને ઉપમેયભૂત જે અરિહંત વિગેરે વસ્તુ છે તે અવસ્તુ થશે ! કારણ કે; વિરૂદ્ધ ધર્મોથી યુક્ત વસ્તુનો અભાવ છે. વિગેરે જે દોષ આપેલ તે અહીં ઉપરના નિરૂપણથી લાગુ પડતો નથી.)
ગુજરાતી અનુવાદક
॥ ૧ ॥
न केवलं रागमुक्तं वीतराग ! मनस्तव । वपुः स्थितं रक्तमपि क्षीरधारासहोदरम् जगद्विलक्षणं किं वा तवान्यद्वक्तुमीश्महे । यदविस्रमबीभत्सं शुभ्रं मांसमपि प्रभो ! ॥ ६ ॥ जलस्थलसमुद्भूताः सन्त्यज्य सुमनः स्त्रजः । तवनिः श्वाससौरभ्यमनुयान्ति मधुव्रताः लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः । यतो नाहारनीहारौ गोचरश्चर्मचक्षुषाम्
આ
તકરસૂરિ મ.સા.
।। ૭ ।
|| 2 ||
વી. હ્તો.