SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જો કે તુલિત-વિરારા આ હરિભદ્રસાર રશ્ચિત સમય હોય { ૯૯ વિલક્ષણ-અનોખું ભવ્યત્વ જ) તથાભવ્યત્વ સમજવું. અહીં આદિ શબ્દથી કાલ-નિયતિ-કર્મ-પુરૂષ વિગેરે રૂપસહકારિ કારણો (સાથે રહીને જ કાર્ય ઉત્પન્ન કરે તે સહકારિ કારણ કહેવાય છે.) લેવાં, તથાચ તથાભવ્યત્વ વિગેરે રૂપ સામગ્રી (સં હતિ-સમુદાયઢસંયોગ-મિલન)ના પરીપાકથી (અહીં દંડચક્ર આદિ ન્યાયથી મિલિત-તથા ભવ્યત્વાદિની પ્રથમ સંબોધ આદિના પ્રત્યે કારણતા સમજવી.) અર્થાત્ સમુદિત તથાભવ્યત્વ વિગેરે રૂ૫ સહકારિ કારણોના પરીપાકથીઅવ્યાહત (વ્યાઘાત-હરકત-વિજ્ઞ-પ્રતિબંધ સિવાય) પોતાનું કાર્ય (ફલ) કરવાની (આપવાની) શક્તિથી પ્રથમ સંબોધમાં પણ-પ્રથમસમકિત-વરબોધિ વિગેરેની પ્રાપ્તિના વિષયમ અહીં અંપિશબ્દથી તીર્થંકરભવની પ્રાપ્તિ થયે છતે પારકાના ઉપદે શ વગર અન્તિમ સં બો ધમાં તો પૂછવું જ શું ? એ અર્થ સમજવો .) પોતાની મેળે સમ્યક પ્રકારે બોધ પામેલા-સ્વયંસંબુદ્ધ તીર્થકર ભગવંતો હોય છે. વરબોધિ પ્રાપ્તિ આદિ વિષયમાં સ્વયંબોધિની સિદ્ધિના મજબૂત મુદ્દાઓ યાને દ્રઢદલીલો-' स्वयोग्यताप्राधान्यात्, त्रैलोक्याधिपत्यकारणाचिन्त्यप्रभावतीर्थकरनामकर्मयोगे चापरोपदेशेन स्वयं-आत्मनैव सम्यग्वरबोधिप्राप्त्या बुद्धा मिथ्यात्वनिद्रापगमसम्बोधेन स्वयंसम्बुद्धाः, न वै कर्मणो योग्यताऽभावे तत्र क्रिया क्रिया, स्वफलाप्रसाधकत्वात्, अश्वमाषादौ शिक्षापंक्त्यायपेक्षया । सकललोकसिद्धमेतदिति नाभव्ये सदाशिवानुग्रहः, सर्वत्र तत्पसङ्गाद्, अभव्यत्वाविशेषादिति भावनीयम्, ભાવાર્થ –પ્રથમસંબોધ, (વરબોધિ) પોતાની યોગ્યતાની પ્રધાનતાની થાય છે અર્થાત્ પ્રથમસંબોધના પ્રત્યે ભગવંતોની પોતાની પ્રકૃષ્ટ (પરાકાષ્ઠાએ પહોંચેલી) યોગ્યતા જ પ્રધાન (મૌલિક-મુખ્ય-અસાધારણ) કારણ છે. (“યે વાર સ્વયમેવ કેદાર-ચારે તરફ સેતુબંધવાળું ક્ષેત્ર-ખેતર- પોત-પોતાની મેળે લણાય છે' ઈત્યાદિ કર્મકર્ણ પ્રયોગમાં જેમ કોઈ કહે કે, દેવદત્ત ખેતરને લણે છે. ત્યારે દેવદત્ત જવાબ આપે છે કે “હું ખેતરને લણતો નથી કિન્તુ (મહેનત વિના ખૂબ સહેલાઈથી લણી શકાતું હોવાથી લણવાની ક્રિયારૂપ પુરૂષ પ્રયત્નની વિવેક્ષા નહીં કરીને કહે છે કે, “ખેતર પોત-પોતાની મેળે લખાય છે તેમ અહીં પોતાની યોગ્યતાની પ્રધાનત - મહેનત વિના-સહેલાઈથી તત્ત્વદર્શિ થવાપણું હોઈ બોધદાતા (ઉપદેશક-પર-કર્તા) નો બોધ (પરોપદેશ) રૂપવ્યાપાર અત્યંત અલ્પ હોઈ તેની (કર્તાના વ્યાપારની) વિવફા નહીં કરીને સ્વયં બીજાના ઉપદેશરૂપ વ્યાપાર વિના પોતે પોતાની મેળે જ સમ્યફ પ્રકારે સંબોધ-બોધને પામેલા-સ્વયંસંબુદ્ધ કહેવાય છે.) તથાચપતાનીયેગ્યતાનીપ્રધાનતાથી (પ્રથમસ્મધવિષ્યો અને લોક્યનાઆધિપત્યના કણરૂપ ૧. અહીં પણ પોતાની ઉત્કૃષ્ટ કોટીની યોગ્યતાના વશથી જ તેઓને તથાવિધ સર્વોત્કૃષ્ટ બોધિલાભ થાય છે. આથી પ્રથમસંબોધ પણ પોતાના કારણે જ પેદા થયેલ, સર્વથી પ્રથમ, ઉત્તમ સંબોધ (વરબોધ) જાણવો. - અહીં એ વાત પણ યાદ રાખવી કે-શ્રી તીર્થંકરદેવના આત્માઓનો બોધિલાભ અન્યના ઉપદેશયોગ થયો હોય તો તેમાં તે તારકના આત્માઓની યોગ્યતાની જ પ્રધાનતા ગણાય છે. જારાતી અનુવાદક ભકિરસૂરિ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy