SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 25 લલિત-વિસારા. આહરિભાર રચિત ८४ प्रस्तुतयोग्यतावैकल्ये प्रक्रान्तसम्बन्धासिद्धेः, अतिप्रसङ्गदोषव्याघातात्, मुक्तानामपि जन्मादिप्रपञ्चस्यापत्तेः, प्रस्तुतयोग्यताऽभावेऽपि प्रक्रान्तसम्बन्धाविरोधादिति परिभावनीयमेतत् ॥ ભાવાર્થ-પ્રસ્તુતયોગ્યતાઓનો (અનાદિ સંસારમાં તે તે કાલે-તત્તત્કાલાવચ્છેદન નાનાવિધકર્મ પરમાણુ આદિ સાથેના સંબંધના કારણભૂત કર્તુત્વ (શક્તિ) લક્ષણવાળી યોગ્યતાનો અભાવ થયે છતે પ્રક્રાંત સંબંધની (વિશિષ્ટ કર્મ પરમાણુ આદિ સાથેના પૂર્વોકત સંબંધની અથવા જન્માદિ પ્રપંચની) અસિદ્ધિ (અસંભવઅભાવ) થાય છે. (પ્રસ્ત તયોગ્યતા, કારણ છે. જ્યારે પ્રક્રાંત સંબંધ અથવા જન્માદિ પ્રપંચ કાર્ય છે. પ્રસ્તુત યોગ્યતા હોય છતે જ પ્રક્રાંત સંબંધની સિદ્ધિ અને પ્રક્રિાંત સંબંધ હોય છતે જ અધિકૃત-જન્માદિપ્રપંચ છે.) એવચ પૂર્વોક્તવ્યતિરેક માનવાથી અતિવ્યાપ્તિરૂપ અતિપ્રસંગનામના દોષનો વ્યાઘાત-વ્યવચ્છેદ-અભાવ થાય છે. જો પ્રસ્તુતયોગ્યતાના અભાવમાં પ્રક્રાંતસંબંધરૂપ કાર્ય માનવામાં આવે તો અતિપ્રસંગ-અતિવ્યાપ્તિકારણાભાવયુક્ત કાર્યોત્પત્તિરૂપ વ્યતિરેકવ્યભિચાર આવે છે. (આ પ્રમાણે પૂવો ફતવ્યતિરેક સ્વીકાર્ય છતે, અનિષ્ટઅતિવ્યાપ્તિરૂપ અતિપ્રસંગ નામનો દોષ દેખાડવાથી વ્યાઘાત (પ્રકૃતયોગ્યતાના અભાવમાં પ્રસ્તુત સંબંધના નિવારણ રૂપ વ્યાઘાત) થાય છે. અર્થાતુ વાદીની આગળ અતિપ્રસંગ નામક દોષરૂપી મહાવ્યાધ્ર જો ખડો કરીશું તો વાદી આપો આપ પ્રકૃત યોગ્યતાના અભાવમાં પ્રસ્તુત સંબંધના અભાવ રૂપ વ્યતિરેકનો સ્વીકાર કરશે અને પછી પ્રકૃતયોગ્યતા હોય છતે પ્રસ્તુતસંબંધની સત્તારૂપ અન્વય સ્વીકાર કરશે એ મુદ્દાસર અતિ પ્રસંગ નામનો મહાદો ખડો કરવામાં આવે છે તે જુઓ !) કેવી રીતે ? તો કહે છે કે; “જે કર્મસંબંધ વગરના મુક્ત-સિદ્ધ આત્માઓ છે. તેમાં પ્રસ્તુત યોગ્યતાનો અભાવ છે અને વળી ત્યાં પ્રક્રાંતસંબંધ-માનવામાં આવે તો અનિષ્ટરૂપ-મહાઅનિષ્ટરૂપ જન્માદિપ્રપંચની પ્રાપ્તિ થઈ જાય ! કારણ કે; તમારે મતે પ્રસ્તુત યોગ્યતાના અભાવની સાથે પ્રક્રાંત સંબંધનો વિરોધ-અભાવ નથી. મતલબ કે; હે આત્મ-અકર્તુત્વ વાદિનું ! જો તું પ્રસ્તુતયોગ્યતાના અભાવમાં પ્રક્રાંતસંબંધ છે. એમ કહીશ તો મુક્ત આત્માઓમાં શું પણ (અપિશબ્દથી બીજા તમામ જીવાત્માઓમાં પણ,) તારે મતે પ્રક્રાંત સંબંધ હોય છે તે અનિષ્ટરૂપ જન્માદિ પ્રપંચની પ્રાપ્તિ, વગ૨ આનાકાની એ માનવી જ પડશે ! વાસ્તે આ વિષયને અન્વય (પ્રસ્તુતયોગ્યતા સર્વ પ્રક્રાંત સબંધની સત્તારૂપ અન્વય) અને વ્યતિરેક (પ્રસ્તુતયોગ્યતાના અભાવમાં પ્રક્રાંતસંબંધના અભાવરૂપ વ્યતિરે ક) થી ખૂબ ખૂબ વિચારો ! હવે વાદીની શંકાનું પ્રદર્શન અને તે શંકાનું નિવારણ કરે છે. न च तत्तत्कर्माण्वादेरेव तत्स्वभावतयाऽऽत्मनस्तथा सम्बन्धसिद्धिः, 'द्विष्ठत्वेन अस्योभयोस्तथा स्वभावापेक्षित्वात्, १ "सम्बन्धो हि सम्बन्धिद्वयभिन्नत्वे सति द्विष्ठत्वेसति आश्रयतया विशिष्टबुद्धिनियामकः" इत्यभियुक्तव्यवहारात, यथा घटवद्भूतलमित्यादौ संयोगरूपसम्बन्धः सम्बन्धिभ्यां भिन्नो द्विष्ठो घटनिरूपितसंयोगाश्रयो भूतलमिति विशिष्टबुद्धिनियामकस्तथाऽत्रापि, कर्मवानात्मेत्यत्र, यथोक्तचेष्टारूपसंयोगसम्बन्धः, सम्बन्धिभ्यां भिन्नो द्विष्ठो (कर्मात्मोभयनिष्ठः) कर्मनिरूपित यथोक्तचेष्टारूपसंयोगसम्बन्धाश्रय आत्मेति विशिष्टबुद्धिनियामकः । द्विष्टत्वमत्र उभयनिरूपितवृत्तित्वमथवा स्थानद्वयवृत्तित्वम् । અા સાતી અનુવાદક - આ મકરસૂરિ મ. સા. અા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy