SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા (સહના વાડા, ” વિધિ, કલ્યાણ પરંપરા (ઉત્તરોત્તર કુશલ-મંગલ સુખની અવિચ્છિન્નધારા-પરિપાટી) આ વિધિ દ્વારાએ જ નિયમથી (નિશ્ચયથી) સમ્યજ્ઞાનની ખાત્રી થાય છે. ઉપાય, (કાર્યનિષ્પાદક અસાધારણ કારણ) ઉપેયનો (કાર્યનો-સાધ્યનો-ફલનો) વ્યભિચાર (ફલ વિરોધી-અવિંસંવાદી) હોતો નથી. જો સાધન, સાધ્યનો સાધન ન બને તો ફલનિષ્પાદકત્વ ઉપાયતા, ઉપાયમાં બરોબર ઘટી શકે જ નહીં એટલે તે ઉપાય જ કહેવાય શાનો ? સમ્યજ્ઞાનરૂપ ઉપાયથી જ અવશ્ય-અચૂક, સમ્યકૃક્રિયા થાય, જો તે સમ્યકૃક્રિયારૂપ સ્વસાધ્યને સાધે નહીં તો, તે સમ્યજ્ઞાનમાં સમ્યક્રિયાની કારણતા કેવી રીતે ઘટે ? અથવા આ વિધિરૂપ સમ્યક્રિયાથી સમ્યજ્ઞાન સાધ્યક અનુમિતિ થાય છે. તથાહિ ‘અયમાત્મા, સમ્યજ્ઞાનવાનું, તાદ્દશસવિયાવત્ત્વાત્, સત્યેવ સભ્ય જ્ઞાનવત્તે सम्यक्क्रियावत्त्वस्योपपत्तेः, असति सम्यग्ज्ञानवत्त्वे सम्यक्क्रियावत्त्वस्यानुपपत्तेः । આ ઉરિભદ્રસુરિ ૫૧ ત ME ઉપાય-હેતુ નિશ્ચિતાન્યાનુપત્તિક્ષનો હેતુઃ' નક્કી સાધ્ય વિના હેતુનું ન હોવું એ જ માત્ર લક્ષણ છે તેને હેતુ કહે છે. તે ઉપયનો (સાધ્યનો) વ્યભિચારી (વિનાભાવવાળોસાધ્ય વિના હોવાવાળો) થતો નથી. જો સાધ્ય વિના હોવાવાળો હેતુ માનવામાં આવે તો તથોપપત્તિ ને અન્યથાનુપપત્તિરૂપ હેતુની હેતુતા ઉડી જાય. જેમ રસોડુ અગ્નિવાળું ન હોય તો, ધૂમાડાવાળુ ન હોય. તેમ જ સમ્યજ્ઞાનવાળો ન હોય તે સમ્યક્રિયાવાળો ન હોય. એમ અહીં અન્યથાનુપપત્તિની યોજના જાણવી. તથા જેમ રસોડું અગ્નિવાળું છે તો ધૂમાડાવાળું છે, તેમ જે સમ્યજ્ઞાનવાળો છે તેજ સમ્યકૃક્રિયાવાળો છે. એમ તથોપપત્તિરૂપ હેતુનું સ્વરૂપ જાણવું. (સત્યેવ સાધયે àતો પત્તિસ્તોપત્તિઃ, અસતિ સાથે દેતોનુપત્તિરેવાન્યથાનુષપત્તિઃ) હવે વ્યાખ્યાના ચોથા અંગરૂપ ‘બોધપરિણતિ'ના સ્વરૂપનું વર્ણન કરે છે. (૪) તથા વોપરિતિઃ -સમ્યજ્ઞાનસ્થિરતા, રહિતા, વ્યુતર્તયોનેન, સંવૃતરત્નાધારાપ્તિા, યુવત્તા માર્ગાનુસારિતયા, तन्त्रयुक्तिप्रधाना, स्तौकायामप्यस्यां न विपर्ययो भवति, अनाभोगमात्रं, साध्यव्याधिकल्पं तु तद्वैद्यविशेषपरिज्ञाना પ્રકાર છે. ૯. જ્ઞાન દર્શનરૂપ બોધ વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે છે, ઉપયોગ વગર અન્ય ચિત્તે કે નિરાદરપણે અનુષ્ઠાન થાય તે નકામા જેવાં થઈ પડે છે. આ ૧. અથવા-જેમ ધૂમથી અગ્નિનું અનુમાન થાય છે તેમ સમ્યક્રિયાથી સભ્યજ્ઞાનનું અનુમાન થાય છે. તાહિ ‘ગયમાત્મા सम्यग्ज्ञानवान् सम्यक्क्रियावत्त्वात्, यत्र सम्यक्क्रिया तत्र सम्यग्ज्ञानं यत्र यत्र सम्यग्ज्ञानाभावस्तत्र तत्र सम्यक्क्रियाऽभावः, इत्याकारकनियतान्वयव्यतिरेकसहचारज्ञानज्ञापितसम्यग्ज्ञाननिरूपिता व्याप्तिः सम्यक्क्रियायां हेतुव्यापकसाध्यसामानाधिकरण्यं व्याप्तिः (सद्धेतुस्वरूपरूपा ) तथा च हेत्वधिकरणवृत्त्यत्यन्ताभावप्रतियोगिसाध्यसामानाधिकरण्यं व्या. ल. अत्रेत्थं समन्वयः सम्यक्क्रियाऽधिकरणे ( सम्यक्क्रियावत्यात्मनि ) वर्तमानो य उदासीनघटाद्यभावः (सम्यग्ज्ञानाभावो धर्तुं न शक्यते तत्र सम्यग्ज्ञानस्य सत्त्वात्) तत्प्रतियोगी ( यस्माभावः स प्रतियोगी) उदासीनघटादिः तदप्रतियोगि सम्यग्ज्ञानरूपसाध्यं, तत्सामानाधिकरण्यं सम्यक्क्रियारूपहेतावस्तीति लक्षणसङ्गतिः । उपायः सम्यक्क्रियावत्त्वरूपहेतुः, न सम्यग्ज्ञानरूपसाध्य व्यभिचार (साहचर्य साध्यसमानाधिकरणो हेतुः तथा च हेतुव्यापकसाध्यसामानाधिकरण्यरूपव्याप्तिस्वरूपवान् हेतु; साध्याभाववद्वृत्तित्वरूपव्यभिचाराभावरूपव्याप्तिस्वरूपवान् हेतुर्वा । सम्यक्क्रियानिष्ठव्याप्तिज्ञानं प्रति नियतान्वयव्यतिरेकसहचारज्ञानं कारणं तथा व्यभिचारज्ञानाभावः कारणं, यदि व्यभिचारज्ञानरूपप्रतिबन्धकः स्यात् तर्हि सम्यक्क्रियानिष्ठहेतुस्वरूपरूप व्याप्तिज्ञानानुपपत्तेः, न च तथात्र, सम्यक्क्रियावत्यात्मनि, सम्यक्क्रियाऽस्तु सम्यग्ज्ञानं मास्तु इत्यप्रयोजकशङकायां प्रसक्तायां, यदि तत्र सम्यग्ज्ञानं न स्यात् तर्हि सम्यक्क्रियाऽपि न स्यादिति तर्कः प्रयोक्तव्यः, यतः कार्यकारणभावभङ्गप्रसङ्गलक्षणेन तर्केण निरूक्तव्यभिचारशङका निवर्त्तते इति न्यायमार्गः श्रयणीयः ॥ તીકરસૂરિ મ.સા. ગુજરાતી અનુવાદક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy