________________
अस्पृशद्गतिवादः
પરિશિષ્ટ-૧ પ્રસ્તુત વિષયને સ્પર્શતો શાસ્ત્રપાઠ :શ્રી ભગવતી સૂત્ર શતક-૮, ઉદ્દેશ-૭.
से किं तं फूसमाणगती ? फूसमाणगती जण्णं परमाणुपोग्गले दुपदेसिए० जाव अणंतपदेसियाणं खंधाणं अन्नमन्नं फुसित्ताण गती पवत्तइ । सेत्तं फूसमाणगती।
से किं अफूसमाणगती ? अफूसमाणगती जन्नं एतेसिं चेव अफुसित्ताण गती पवत्तइ । सेत्तं अफूसमाणगती ।
(આ સુગમ છે, એમ કહી ટીકાકારશ્રીએ વ્યાખ્યા કરી નથી.)
પરિશિષ્ટ-૨ જેમાં અસ્પૃશદ્ગતિ થાય છે તેવા સ્થાનો - (૧) કેવલીસમુઘાતમાં દંડકરણાદિના પ્રત્યેક સમયે. (૨) સિદ્ધિગમન સમયે. (૩) અચિત્ત મહાત્કંધના લોકવ્યાપનાદિ સમયે.