________________
अस्पृशद्गतिवादः
६९ ऽस्पृशत्त्वस्यापि जन्यतावच्छेदकत्वे विनिगमकाभावाच्च, एवं सर्वथा स्पृशत्त्वमस्पृशत्त्वमपि च तथैव, सकलान्त
-અસ્પર્શોપનિષદ સિદ્ધિ જ તેના અભાવને પુરવાર કરી દે છે. પ્રસ્તુતમાં અચિત્યશક્તિ વિના જ આપેક્ષિક અસ્પશદગતિ સિદ્ધ થઈ જાય છે. માટે અચિત્યશક્તિની કલ્પના કરવાની કોઈ જરૂર નથી. વળી અચિજ્યશક્તિને તમે અસ્પૃશ ગતિની જનક માનો છો, તો અસ્પૃશગતિજન્ય બનશે. જન્યતાવચ્છેદક બનશે અસ્પૃશત્ત્વ. પણ જ્યાં સ્પૃશત્ત્વ છે, ત્યાં પણ બીજા પ્રદેશો, કે જેમની સ્પર્શના નથી થતી, તેમની અપેક્ષાએ તો અસ્પૃશત્ત્વ છે જ. તો એ અસ્પૃશત્ત્વ પણ જન્યતાવચ્છેદક બનશે. તો આ બેમાંથી કોને જન્યતાવચ્છેદક બનાવવા? અચિત્યશક્તિથી કોનો જન્મ માનવો ? સ્પૃશત્ત્વનો કે અસ્પૃશત્ત્વનો ? એમાં વિનિગમનાવિરહ છે = એનું કોઈ નિયામક નથી. માટે અચિજ્યશક્તિને જનક ન માની શકાય.
આ રીતે જેમ આપેક્ષિક અસ્પૃશગતિમાં અચિજ્યશક્તિને કારણ ન માની શકાય, તેમ સર્વથા અસ્પૃશદ્ગતિમાં પણ અચિજ્યશક્તિને કારણ