________________
___ अस्पृशद्गतिवादः स्पृशद्गतिवैलक्षण्ये तदेव निर्वाहबीजमिति । अथापेक्षिकं स्पृशत्त्वमस्पृशत्त्वं च नाचिन्त्यशक्तिकत्वनिर्वाह्यम, अर्थसमाजत्वात्, एकापेक्षया स्पृशत्त्वस्येवान्यापेक्षया
-અસ્પર્શોપનિષદ્ એ સિવાય એ વિલક્ષણતામાં બીજું કોઈ કારણ નથી ઘટતું.
પૂર્વપક્ષ :- આપેક્ષિક એવું સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વ અચિન્ય શક્તિથી નિર્વાહ પામે છે એવું નથી. એટલે કે અસ્પૃશદ્ગતિના કારણ તરીકે અચિન્યશક્તિને ગણાવવી ઉચિત નથી. કારણ કે આપેક્ષિક સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વ અર્થસમાજરૂપ છે. ગતિમાન દ્રવ્ય, ગતિનિમિત્ત વગેરે અર્થોના સન્નિધાનથી જ આપેક્ષિક અસ્પૃશગતિનું નિર્માણ થાય છે. માટે તે તે સામગ્રીથી જ આપેક્ષિક અસ્પૃશદ્ગતિ થાય છે એવું માની લેવાથી કામ સરી જાય છે. માટે તેમાં અચિત્યશક્તિની કલ્પના કરવાની કોઈ જરૂર રહેતી નથી. એવી જાય છે 3 - यदर्थं हि यत् कल्प्यते तदन्यथासिद्धिरेव तदभावः જેના માટે કોઈ વસ્તુની કલ્પના કરાય, તેની અન્યથા