________________
५९
अस्पृशद्गतिवादः दर्शनान्तरीयैरपि “अचिन्त्यो हि तेजसो वेगातिशयो यत् सन्निहितदेशविशेषं विमुच्यैव व्यवहितदेशे संयुज्यते" इति, इदमेवाभिप्रेत्य च स्थानाङ्गवृत्तिकृतोक्तं दशमस्थानके दशविधमजीवपरिणामं विवृण्वता "गतिपरिणामो द्विविधः स्पृशद्गति-परिणाम इतरश्च, तत्राद्यो येन प्रयत्नविशेषात् क्षेत्रप्रदेशान् स्पृशन्
–અસ્પર્શોપનિષદ્ – ક્રિયાવિશેષથી સનિહિત નહીં પણ તદુત્તર-વ્યવહિત દેશનો જ સંયોગ થશે. માટે વિરોધ નથી.
પરદર્શનીઓએ પણ કહ્યું છે કે – તેજનો વેગાતિશય અચિન્હ છે કે જેનાથી એ સન્નિહિત દેશને છોડીને વ્યવહિત દેશમાં સંયોગ કરે છે.
અને આ જ અભિપ્રાયથી પૂ. અભયદેવસૂરિ મહારાજે ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં દશમા સ્થાનકે દશ પ્રકારના અજીવ-પરિણામનું વિવરણ કરતા કહ્યું છે કે ગતિ પરિણામ બે પ્રકારનો છે. એક સ્પેશદ્ગતિ પરિણામ અને બીજો અસ્પૃશદ્ગતિ પરિણામ. તેમાં પહેલો પરિણામ એવો છે કે જેનાથી પ્રયત્નવિશેષથી ક્ષેત્રપ્રદેશોનો સ્પર્શ કરતો જાય છે. બીજો પરિણામ