________________
अस्पृशद्गतिवादः
परम्परया विप्रतिपन्नतयाऽनुपदर्शितमप्यर्थं विप्रतिपन्नत्वेनोद्भावयन् कृतान्तव्याकोपभाग्' भवति । तदुक्तम् ‘આયરિયપરંપરળ, આણં નો ૩ આળુપુથ્વીર્ ॥ कोवेइ छेयवाइ, जमालिनासं स णासिहिइ २ ॥ १ ॥ | " इति । अथ सुहृद्भावेनैव पृच्छामः, सूक्ष्मत्वं केवलि - -અસ્પર્શોપનિષદ્અર્થને વિપ્રતિપન્ન તરીકે બતાવ્યો જ નથી. આ અર્થમાં પરસ્પર વિરોધી એવા મત-મતાંતરો છે જ નહીં, તો પણ આ અર્થ વિપ્રતિપન્ન છે, એવું તે અન્ન ઉદ્ભાવન કરે છે. માટે તે સિદ્ધાન્તવ્યાકોપનો ભાગી બને છે. તે આગમની સાથે મન ફાવે એવા ચેડા કરીને તેની આશાતના કરે છે. કહ્યું પણ છે કે - જે ક્રમશઃ આચાર્યોની પરંપરાથી આવેલું હોય, તેને જે પંડિતમાની (દુર્વિદગ્ધ) કોપિત કરે, (તેનો અપલાપાદિ કરે) તે જેમ જમાલિ નાશ પામ્યો, તેમ નાશ પામે છે. (ધર્મભ્રષ્ટ થઈને પોતાનો સંસાર વધારે છે.) ॥૧॥
३८
પૂર્વપક્ષ :- જુઓ, અમે હવે મૈત્રીભાવથી જ
૧. સ્વ-માન । ૨. -સિર્હિ ।