________________
३७
अस्पृशद्गतिवादः सिद्धिश्चास्ति मुक्तस्य ॥२॥ (स्ववशस्यानभिसन्धेः, कृतकृत्यस्य च यथा स्वभावेन ॥ तस्योपयोग इष्टस्तथा गतिः सा स्वभावेन ॥३॥" अ० १० सूत्र० ७) इति तत्त्वार्थवृत्तौ ॥ अत्र कश्चिदविपश्चित् 'सूक्ष्मश्चायमर्थः केवलिगम्यो भावतः' इतिवचनश्रवणादुत्कन्धरीभूय प्रकृतार्थस्य सन्दिह्यमानतामवलम्बमान आचार्य
–અસ્પર્શોપનિષજવાનો આશય નથી. વળી એ કૃતકૃત્ય છે. તેને જેમ જ્ઞાનોપયોગ-દર્શનોપયોગ થાઓ, એવો તેમનો આશય હોતો નથી. એ જ રીતે સિદ્ધની તથાવિધ ગતિ પણ સ્વભાવથી થાય છે. (અધ્યયન૧૦, સૂત્ર-૭)
“આ અર્થ સૂક્ષ્મ છે અને પરમાર્થથી કેવલીગમ્ય છે', આવું ઔપપાતિકસૂત્રની વૃત્તિનું વચન સાંભળીને કોઈ ગળું ઊંચું કરીને એમ માને છે કે પ્રસ્તુત અર્થ સંદિગ્ધ છે. એટલે કે ખરેખર, સિદ્ધિગમન સમયે અસ્પૃશદ્ગતિ થાય છે કે નહીં એ જ સંદેહાસ્પદ છે.” અભયદેવસૂરિજી તો સૂક્ષ્મ છે, એવું કહે છે, પણ એ અજ્ઞ એને સંદિગ્ધ માની લે છે. વાસ્તવમાં આચાર્યોની પરંપરાએ આ