________________
अस्पृशद्गतिवादः
२९
अपरापरपदस्यापि व्यवहितार्थलाक्षणिकत्वसम्भ
વાત્ ।
चूर्ण्यादिवचनसमर्थनाय चेयं सूक्ष्मेक्षिका । -અસ્પર્શોપનિષદ્
?) શબ્દ છે એમાં પણ વ્યવહિતાર્થની લક્ષણા થવી સંભવિત છે. માટે અમે જેમ અતિરિક્તનો અર્થ વ્યવહિત કર્યો, એ જ આશય વિશેષા-વશ્યક ભાષ્યમાં પણ સમજવો જોઈએ. આવશ્યક-ચૂર્ણિ વગેરેના વચનનું સમર્થન ક૨વા માટે આ સૂક્ષ્મદ્રષ્ટિ અપનાવી છે.
મુખ્યવૃત્તિએ જે સિદ્ધાન્તાભિમત પદાર્થ છે એ તો અમે શરૂઆતમાં જ રજુ કર્યો છે કે, સિદ્ધિગમન વખતે વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ થતો જ નથી. હમણા અતિરિક્તનો અર્થ વ્યવહિત લઈને જે રીતે અવગાહનાથી વ્યવહિત પ્રદેશોનો સ્પર્શ થતો નથી, એ રીતે સંગતિ કરીએ છીએ. એ ચૂર્ણિકાર અને વાદિવેતાલ શ્રી શાંતિસૂરિના વચનના સમર્થન માટે