________________
યુતપ્રેમી ૩
પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર સિદ્ધાંતનિષ્ઠ સમતાનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
પ્રવચનકાર પંન્યાસપ્રવર શ્રી જયદર્શનવિજયજી ગણિવરની નિશ્રામાં વિ.સં. ૨૦૬૪માં ખીમત યાત્રિકભવન પાલીતાણામાં
| કિંવરલી નિવાસી શૃંદાવી છગનલાલ વિલીચંદજી ક્ષારીયા પરિવાર
૧૯, અમીઝરા સોસાયટી, સાબરમતી, અમદાવાદ
હસ્તે-નવલભાઈ દ્વારા આયોજીત ચાતુર્માસમાં થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી
આ શાસ્ત્રના પ્રકાશનનો લાભ લેવામાં આવ્યો છે.