________________
માયાવતાર
૨૩
ઉ. સાધ્ય ન હોય ત્યાં જ રહેવું તે. . પ્ર. એને હેતુના લક્ષણ તરીકે કયાં કહેવામાં આવ્યું છે ? ઉ. સ્વાર્થનુમાનની વ્યાખ્યાપ્રસંગે - પાંચમા શ્લોકમાં. પ્ર. હેતુ હેત્વાભાસ કઈ રીતે બને છે?
ઉ. અન્યથાનુપપત્તિરૂપ લક્ષણની કાં તો પ્રતીતિ ન હોય, કાં તો સંદેહ હોય, અને કાં તો વિપર્યા હોય ત્યારે. હેત્વાભાસના ભેદો અને તેના નામોનું કથન -
असिद्धस्त्वप्रतीतो यो योऽन्यथैवोपदयते । विरुद्धो योऽन्यथाप्यत्र युक्तोऽनैकान्तिकः स तु ॥२३॥
જે અપ્રતીત હોય તે અસિદ્ધિ, જે અન્યથા જ અર્થાત્ વિપક્ષમાં જ ઘટે તે વિરુદ્ધ, જે વિપક્ષમાં પણ (પણ શબ્દથી પક્ષમાંયે) ઘટે તો તે અનૈકાન્તિક.
પ્ર. અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિક એ ત્રણેનું વિશેષ સ્પષ્ટીકરણ શું?
ઉ. જે હેતુનું સ્વરૂપ નિશ્ચિત ન હોય તે પહેલો અસિદ્ધ હેત્વાભાસ, જે વિપક્ષમાં જ રહે તે બીજો વિરુદ્ધ હેત્વાભાસ, અને જે પક્ષ તથા સપક્ષ બન્નેમાં શંકિત હોય અગર રહે તે અનૈકાંતિક નામનો ત્રીજો હેત્વાભાસ. બે શ્લોકોમાં અનુક્રમે સાધર્મ અને વૈધર્મ દાનાભાસી -
साधर्म्यणात्रदृष्टान्तदोषा न्यायविदीरिताः । अपलक्षणहेत्तूत्थाः साध्यादिविकलादयः ॥२४॥
- અહિં ન્યાયવિદોએ સાધર્મેદષ્ટાંત-દોષો વર્ણવેલા છે જે લક્ષણહીન હેતુ-હેત્વાભાસથી ઉત્પન્ન થાય છે અને સાધ્ય વગેરેથી વિકળ આદિ રૂપ
છે.
वैधप॑णात्रदृष्टान्तदोषा न्यायविदीरीताः ।
साध्यसाधनयुग्मानामनिवृत्तेत्र संशयात् ॥२५॥ અહિં ન્યાયવિદોએ વૈધર્મેદાન્તદોષો વર્ણવેલા છે જે સાધ્ય, સાધન