SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ લલિતવિક્તા ભાગ-૩ विदमेव वचनं ज्ञापकम्, न चासिद्धमेतद्, अभिचारुकादो तथेक्षणात्, सदौचित्त्यप्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदम्पर्यमस्य, तदेतत् सकलयोगबीजम्, 'वन्दनादिप्रत्ययम् (वंदणवत्तियाए)' इत्यादि न पठ्यते, अपि त्वन्यत्रोच्छ्वसितेन (अन्नत्थ ऊससिएणं) इत्यादि, तेषामविरतत्वात्, सामान्यप्रवृत्तेरित्थमेवोपकारदर्शनात्, वचनप्रामाण्यादिति व्याख्यातं 'सिद्धेभ्यः (सिद्धाणं)' इत्यादि सूत्रम्। લલિતવિસ્તરાર્થ: ફક્ત આ વૈયાવચ્ચ કરનારા દેવોને તે પ્રકારે તેના ભાવની વૃદ્ધિ છેકચૈત્યવંદન કરનારા શ્રાવકો વગેરે પોતાની સ્તુતિ કરે છે તેનાથી તેઓનો વૈયાવચ્ચ કરવાનો ભાવ વૃદ્ધિ પામે છે, એ પ્રકારે ઉક્ત પ્રાય છે, તેના અપરિફાનમાં પણ વેયાવચ્ચ કરનારા દેવો વડે કાયોત્સર્ગના અપરિફાનમાં પણ, આનાથી=કાયોત્સર્ગથી, તેના શુભની સિદ્ધિમાં=કાયોત્સર્ગ કરનારના શુભની સિદ્ધિમાં, આ જ વચન=કાયોત્સર્ગ પ્રવર્તક વચન, જ્ઞાપક છે અને આ કાયોત્સર્ગથી શુભની સિદ્ધિરૂપ વસ્તુ, અસિદ્ધ નથી; કેમકે અભિચાસ્ક આદિમાં તે પ્રમાણે દર્શન છે, આનું પ્રસ્તુત કાયોત્સર્ગનું, સદા ઔચિત્ય પ્રવૃત્તિથી સર્વત્ર પ્રવર્તવું જોઈએ એ દંપર્ય છે, તે આ સદા ઔચિત્ય પ્રવૃત્તિથી પ્રવર્તન, સકલ યોગનું બીજ છેકસ અનુષ્ઠાનમાં યોગની નિષ્પત્તિનું કારણ છે, વંદન આદિ પ્રત્યય ઈત્યાદિ બોલાતું નથી, પરંતુ ‘ઉચ્છવાસ આદિથી અન્યત્ર ઈત્યાદિ સૂત્ર બોલાય છે; કેમ કે તેઓનું અવિરતપણું છે=સમ્યગ્દષ્ટિ દેવોનું અવિરતપણું છે માટે વંદન આદિ નિમિતે ઈત્યાદિ સૂત્ર બોલાતું નથી. અહીં પ્રશ્ન થાય કે અવિરત એવા તે દેવોની સ્તુતિ કેમ કરાય છે ? તેમાં હેતુ કહે છે – આ રીતે જ સામાન્ય પ્રવૃત્તિથી ઉપકારનું દર્શન છે=અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને વંદન આદિ કર્યા વગર તેઓના સ્મરણ નિમિત્તે કાઉસ્સગ્ન કરીને સ્તુતિ કરવામાં આવે એ રીતે જ સામાન્ય પ્રવૃત્તિથી કાયોત્સર્ગ કરનાર જીવોને ઉપકારનું દર્શન છે. અહીં પ્રશ્ન થાય કે કાયોત્સર્ગ કરનારને ઉપકાર થાય છે તે કઈ રીતે નક્કી થાય ? તેથી હેત કહે છે. વચનનું પ્રામાણ્ય છે સમાધિમાં વિદનના નિવારણ માટે આપ્તપુરુષોએ વૈયાવચ્ચ કરવી વગેરે ગુણવાળા દેવોની સ્તુતિ કરવાનું કથન કર્યું છે તે વચનનું પ્રામાણ્ય છે, માટે તેનાથી કાયોત્સર્ગ કરનારને ઉપકાર થાય છે, આ રીતે શિષ્યઃ ઈત્યાદિ સૂત્ર વ્યાખ્યાન કરાયું. પંજિકા - 'तदपरिज्ञाने त्यादि, तैः वैयावृत्त्यकरादिभिरपरिज्ञानेऽपि स्वविषयकायोत्सर्गस्य, अस्मात् कायोत्सर्गात्, (तच्छुभसिद्ध) तस्य-कायोत्सर्गकर्तुः, शुभसिद्धौ-विघ्नोपशमपुण्यबन्धादिसिद्धौ, इदमेव कायोत्सर्गप्रवर्तकं, वचनं, ज्ञापकं गमकम्, आप्तोपदिष्टत्वेनाव्यभिचारित्वात्, न च नैव, असिद्धं-अप्रतिष्ठितं प्रमाणान्तरेण, एतद्-अस्माच्छुभसिद्धिलक्षणं वस्तु, कुत इत्याह- आभिचारुकादो दृष्टान्तयर्मिण्याभिचारुके स्तोभन
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy