SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ १ट સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર. भावार्थ : ત્રણ સ્તુતિ બોલ્યા પછી સિદ્ધોને નમસ્કાર કરવા માટે આ સૂત્ર બોલાય છે, તે સિદ્ધ ભગવંતો ભગવાને બતાવેલા અનુષ્ઠાનોની પરંપરાના સેવનના ફલભૂત છે, તેથી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિના આશયથી જ સર્વ અનુષ્ઠાનો વિવેકી પુરુષ દ્વારા સેવાય છે અને સિદ્ધ ભગવંતોના સ્વરૂપના સ્મરણરૂપ તે પ્રકારના ભાવથી પોતાની ભૂમિકા અનુસાર તે તે ધર્મ અનુષ્ઠાન સેવાય તેના દ્વારા સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનું પ્રયોજક સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે, તેથી સિદ્ધ ભગવંતોના સ્વરૂપના ભાવને સ્મૃતિમાં રાખીને તેને અનુરૂપ ક્રિયાના પ્રયોજક સિદ્ધ ભગવંતો છે તેમને નમસ્કાર કરવા માટે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલાય છે. सूत्र: सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपरगयाणं । लोयग्गमुवगयाणं, नमो सया सव्वसिद्धाणं ।।१।। सूत्रार्थ : સિદ્ધ થયેલા, બોધ પામેલા, પરંપરાએ પારર્ન પાર્ગલા, લોકના અગ્રભાગને પામેલા સર્વ सिद्धाने सहा नमार ९९. ||१|| ललितविस्तरा : अस्य व्याख्या -सितं मातमेषामिति सिद्धाः, निर्दग्धानेकभवकर्मेन्धना इत्यर्थः, तेभ्यो नम इति योगः, ते च सामान्यतः कर्मादिसिद्धा अपि भवन्ति, यथोक्तम्‘कम्मे सिप्पे य विज्जा य, मंते जोगे य आगमे ।। अत्थ जत्ता अभिप्पाए, तवे कम्मक्खए इय ।।१।।' इत्यादि, अतः कादिसिद्धव्यपोहायाह- बुद्धेभ्यः अज्ञाननिद्राप्रसुप्ते जगत्यपरोपदेशेन जीवादिरूपं तत्त्वं बुद्धवन्तो बुद्धाः, सर्वज्ञसर्वदर्शिस्वभावबोधरूपा इत्यर्थः, एतेभ्यः। एते च संसारनिर्वाणोभयपरित्यागेन स्थितवन्तः कैश्चिदिष्यन्ते, 'न संसारे न निर्वाणे, स्थितो भुवनभूतये । अचिन्त्यः सर्वलोकानां, चिन्तारत्नाधिको महान् ।।१।।' इति वचनात्, एतनिरासायाह- 'पारगतेभ्यः', पारं-पर्यन्तं संसारस्य प्रयोजनवातस्य वा गताः पारगताः, तथाभव्यत्वाक्षिप्तसकलप्रयोजनसमाप्त्या निरवशेषकर्त्तव्यशक्तिविप्रमुक्ता इति यदुक्तं भवति, एतेभ्यः। एते च यदृच्छावादिभिः कैश्चिदक्रमसिद्धत्वेनापि गीयन्ते, यथोक्तम्
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy