SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ५८ લલિતવિસ્તરા ભાગ-૨ દેશનાના સર્વ અંગોને ઉચિત રીતે અવધારણ કરીને સમ્યગુ યત્ન કરે તો સોપક્રમ કર્મનો નાશ થાય છે, તેથી પોતાની જે ભૂમિકા હોય તે ભૂમિકા અનુસાર તે તે ઉચિત ધર્મને સેવીને સળગતા ઘર તુલ્ય ભવને બુઝાવવા માટે યત્ન કરી શકે છે, અને જે કર્મ નિરુપક્રમ છે તે વર્તમાનમાં તેના પ્રયત્નથી નાશ પામે તેમ નથી, તોપણ તે નિરુપક્રમ કર્મના પ્રવાહનો વિચ્છેદ થાય છે, તેથી પ્રસ્તુતમાં વર્ણન કરાયેલી દેશનાના અવલંબનના બળથી યોગ્ય જીવો શક્તિ અનુસાર અપ્રમાદથી યત્ન કરે તો સોપક્રમ કર્મનો નાશ કરીને ગુણસ્થાનકની વૃદ્ધિ કરે છે અને નિરુપક્રમ કર્મના અનુબંધનો વિચ્છેદ કરીને પરિમિતભવોમાં અવશ્ય મોક્ષમાં જાય છે. આવા પ્રકારના ધર્મની દેશના ભગવાન આપે છે, એથી ભગવાન ધર્મના દેશક છે, તે સ્વરૂપે ભગવાનની સ્તુતિ કરવાથી ભગવાનની બતાવેલી દેશના શીધ્ર પરિણમન પામે છે. આવા सूत्र: धम्मनायगाणं ।।२२।। सूत्रार्थ : ધર્મના નાયક એવા ભગવાનને નમસ્કાર થાઓ. Jરરા ललितविस्तरा : तथा 'धम्मनायगाणं'। इह धर्मः अधिकृत एव, तस्य स्वामिनः, तल्लक्षणयोगेन, तद्यथा, (१) तद्वशीकरणभावात् (२) तदुत्तमावाप्तेः, (३) तत्फलपरिभोगात् (४) तद्विघातानुपपत्तेः। तथाहि एतद्वशिनो भगवन्तः (१) विधिसमासादनेन, विधिनायमाप्तो भगवद्भिः, तथा (२) निरतिचारपालनतया, पालितश्चातिचारविरहेण; एवं (३) यथोचितदानतः, दत्तश्च यथाभव्यं, तथा (४) तत्रापेक्षाऽभावेन, नामीषां दाने वचनापेक्षा।।। एवं च तदुत्तमावाप्तयश्च भगवन्तः (१) प्रधानक्षायिकथावाप्त्या, तीर्थकरत्वात् प्रधानोऽयं भगवतां; तथा (२) परार्थसंपादनेन, सत्त्वार्थकरणशीलतया एवं (३) हीनेऽपि प्रवृत्तेः, अश्वबोधाय गमनाऽकर्णनात्तथा (४) तथाभव्यत्वयोगात्, अत्युदारमेतदेतेषाम्।२।। एवं तत्फलपरिभोगयुक्ताः (१) सकलसौन्दर्येण निरुपम रूपादि भगवतां; तथा (२) प्रातिहार्ययोगात् नान्येषामेतत् एवं (३) उदारच॑नुभूतेः; समग्रपुण्यसम्भारजेयं, तथा (४) तदाधिपत्यतो भावात्, न देवानां स्वातन्त्र्येण। एवं तद्विघातरहिताः (१) अवन्थ्यपुण्यबीजत्वात्, एतेषां स्वाश्रयपुष्टमेतत्; तथा (२) अधिकानुपपत्तेः नातोऽधिकं पुण्यं; एवं (३) पापक्षयभावात्, निर्दग्धमेतत् तथा (४) अहेतुकविघातासिद्धेः, सदा सत्त्वादिभावेन, एवं धर्मस्य नायका धर्मनायका इति।।२२।।
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy