SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. મમ્મદયાણ सिद्धं चैतत्प्रवृत्त्यादिशब्दवाच्यतया योगाचार्याणां, 'प्रवृत्तिपराक्रमजयाऽनन्दऋतम्भरभेदः कर्मयोग' इत्यादिविचित्रवचनश्रवणादिति, न चेदं यथोदितमार्गाभावे; स चोक्तवद् भगवद्भ्यः, इति मार्ग ददतीति मार्गदाः।।१७॥ ललितविस्तरार्थ : અને આ=માર્ગ ઉપર ચાલનાર પ્રકૃતિ જીવ, તેની પ્રાપ્તિ હોતે છતેત્રમાર્ગની પ્રાપ્તિ હોતે છતે, તેવા પ્રકારનો અતિ સંક્લિષ્ટ નથી જ=માર્ગથી પાત પામે તોપણ પૂર્વની જેમ અતિશય સાનુબંધ લેશવાળો નથી, એ પ્રવચનનું પરમગુહ્ય છે; કેમ કે ભિન્નગ્રંથિવાળા જીવને ફરી તેનો બંધ નથી= ગ્રંથિકાળમાં થતો બંધ નથી, એ પ્રમાણે તંત્રયુક્તિની ઉપપતિ છે, આ રીતે=જીવ માર્ગમાં ગમન કરે છે એ રીતે, સાનુબંઘપણાને કારણે અનિવૃતિગમનથી=અનિવૃત્તિકરણની પ્રાપ્તિથી, આનો= માર્ગરૂપ ક્ષયોપશમનો, ભેદ છે=અન્ય ક્ષયોપશમ કરતાં વિશેષ છે. અને યોગાચાર્યોને આ સાનુબંધ ક્ષયોપશમવાળાને ગ્રંથિભેદ લક્ષણ વસ્તુ, પ્રવૃત્તિ આદિ શબ્દ વાપ્યપણાથી સિદ્ધ છે; કેમ કે પ્રવૃત્તિ-પરાક્રમ-જય-આનંદ-ઋતભર ભેજવાળો કર્મયોગ છે, ઈત્યાદિ વિચિત્ર વચનનું શ્રવણ છે અને આ=પ્રવૃત્તિ આદિરૂપ કર્મયોગ, યથોદિત માર્ગના અભાવમાંગચિતના અવક્રગમનરૂપ માર્ગના અભાવમાં, નથી અને આનંચિતના અવક્રગમનરૂપ માર્ગ, ઉક્તની જેમ અભય અને ચક્ષની જેમ, ભગવાનથી છે, એથી માર્ગને આપે છે, એથી भगवान भानि नारा छ. ।।१७।। निका:ननु सम्यग्दर्शनावाप्तावपि कस्यचिन्मिथ्यात्वगमनाद् कथमत्र क्लिष्टदुःखाभाव इत्याह न च नैव, असौ-प्रकृतजीवः, तथा प्रागिव, अतिसंक्लिष्टः अतीव सानुबन्धक्लेशवान्, तत्प्राप्तौ= मार्गप्राप्ती, इति एतत् प्रवचनपरमगुह्य-शासनहदयम्, अत्र हेतुः-न खलु-नैव, भिन्नग्रन्थेः सम्यक्त्ववतो, भूयः पुनः, तद्बन्धो-ग्रन्थिबन्धः, इति एवं, तन्त्रयुक्त्युपपत्तेः पुनस्तबन्धेन न व्यवलीयते कदाचिदित्यादिशास्त्रीययुक्तियोगात्, ततः किं सिद्धमित्याह-एवं-सानुबन्धतया, अनिवृत्तिगमनेन अनिवृत्तिकरणप्राप्त्या, अस्य-मार्गरूपक्षयोपशमस्य, भेदो विशेषः, शेषक्षयोपशमेभ्यः। परतन्त्रेणापीदं साधयन्नाहसिद्धं च-प्रतीतं च, 'एतत्' सानुबन्थक्षयोपशमवतो ग्रन्थिभेदादिलक्षणं वस्तु, 'प्रवृत्त्यादिशब्दवाच्यतया' नामान्तरेणेत्यर्थः, योगाचार्याणां पतञ्जलिप्रभृतीनां, कथमित्याह-'प्रवृत्तिपराक्रमजयानन्दऋतम्भरभेदः कर्मयोगः', प्रवृत्तिः-चरमयथाप्रवृत्तिकरणशुद्धिलक्षणा, प्रकृतो मार्ग इत्यर्थः, पराक्रमेण वीर्यविशेषवृद्ध्या अपूर्वकरणेनेत्यर्थः, जयो-विबन्धकाभिभवो, विघ्नजयोऽनिवृत्तिकरणमित्यर्थः, आनन्दः सम्यग्दर्शनलाभरूपः,
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy