________________
ર
લલિતવિસ્તરા ભાગ-૨
ललितविस्तरार्थ :
અંતરંગ હેતુ એવો આ માર્ગ નહિ હોતે છતે યથોદિત ગુણસ્થાનક્ળી પ્રાપ્તિ નથી=સમ્યગ્દર્શન આદિ ગુણની પ્રાપ્તિ નથી; કેમ કે માર્ગનું વિષમપણું હોવાથી ચિત્તની સ્ખલનાને કારણે પ્રતિબંધની ઉપપત્તિ છે=સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિમાં બાધકની પ્રાપ્તિ છે, સાનુબંધ ક્ષયોપશમથી યથોદિત ગુણસ્થાનની પ્રાપ્તિ છે; કેમ કે અન્યથા=સાનુબંધ ક્ષયોપશમ વગર, તેનો અયોગ છે=સમ્યગ્દર્શન આદિનો અયોગ છે.
કેમ સાનુબંધ ક્ષયોપશમ વગર સમ્યગ્દર્શન આદિનો અયોગ છે ? તેમાં હેતુ કહે છે
ત્યાં=નિરનુબંધ ક્ષયોપશમમાં, ક્લિષ્ટ દુઃખનું તત્ત્વથી બાધકપણું છે, આ=ક્લિષ્ટ દુઃખને કરાવે એવું કર્મ, સાનુબંધ ક્લિષ્ટ છે એ તંત્રનો ગર્ભ છે=ભગવાનના પ્રવચનનું રહસ્ય છે; તદ્બાધિત એવા આના=ક્લિષ્ટ કર્મથી બાધિત એવા ચિત્તના, તથાગમનનો અભાવ છે.
કેમ ક્લિષ્ટ કર્મથી બાધિત ચિત્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય તે પ્રકારે જતું નથી ? તેમાં હેતુ કહે છે - ફરી તેના અનુભવની ઉપપત્તિ છે=ક્લિષ્ટ દુઃખના અનુભવની ઉપપત્તિ છે.
पंनिडा :
व्यतिरेकतो भावयन्नाह -
न=नैव, अस्मिन्=क्षयोपशमरूपे मार्गे, आन्तरे = अन्तरङ्गहेतो, असति = अविद्यमाने, बहिरङ्गगुर्व्वादिसहकारिसद्भावेऽपि, यथोदितगुणस्थानावाप्तिः = सम्यग्दर्शनादिगुणलाभ:, कुत इत्याह- मार्गविषमतया = क्षयोपशमविसंस्थुलतया, चेतः स्खलनेन = मनोव्याघातेन, प्रतिबन्धोपपत्तेः = यथोदितगुणस्थानावाप्तेर्विष्कम्भसम्भवात् कुतः ? यतः 'सानुबन्धक्षयोपशमात् ' = उत्तरोत्तरानुबन्धप्रधानक्षयोपशमाद्, गुणस्थानावाप्तिः पूर्वोक्ता जायत इति ।
व्यतिरेकमाह- अन्यथा = सानुबन्धक्षयोपशमाभावे, तदयोगात् = यथोदितगुणस्थानावाप्तेरभावात्, कुत इत्याह- क्लिष्टदुःखस्य-क्लिष्टं दुःखयतीति दुःखं कर्म्म, ततः क्लिष्टकर्म्मणः, तत्र = निरनुबन्धक्षयोपशमे, तत्त्वतः=अन्तरङ्गवृत्त्या, बाधकत्वात् प्रकृतगुणस्थानस्येति, क्लिष्टस्वरूपमेव व्याचष्टे - सानुबन्धं परम्परानुबन्धवत्, क्लिष्टं= क्लेशकारि, एतत् = कर्म्म, न पुनस्तत्कालमेव परमक्लेशकार्य्यपि स्कन्दकाचार्यशिष्यकर्म्मवद्, महावीरकर्म्मवद् वा; 'इति तन्त्रगर्भः ' = एष प्रवचनपरमार्थः, कुत एतदित्याह - तद्द्बाधितस्य - क्लिष्टकर्म्माभिभूतस्य, अस्य = चेतसः, तथागमनाभावात् = अवक्रतया विशिष्टगुणस्थानगमनाभावात्, कुत इत्याह- भूयः पुनः, तदनुभवोपपत्तेः तस्य- क्लिष्टदुःखस्य अनुभव एवोपपत्तिस्तस्याः, अवश्यमनुभवनीये हि तत्र कथमवक्रं चित्तगमनं स्यादिति भावः ।
पंािर्थ :
व्यतिरेकतो
स्यादिति भावः ।। व्यतिरेऽथी भावन उरतां ग्रंथअर श्री ललितविस्तरामां हे छे=