________________
અભયદયાણં
પંજિકા ઃ
एतदेव भावयति
‘ન રીતિ’ ન=નૈવ, દિ=યસ્માત્ અસ્મિન્ સ્વાસ્થ્ય અસતિ=અવિદ્યમાને, ‘વોવિતધર્મસિદ્ધિ: નિ:શ્રેયસधर्म्मनिष्पत्तिः, कुत इत्याह- सन्निहितभयोपद्रवैः = सन्निहितैः - चेतसि वर्तमानैः भयान्येवोक्तरूपाणि उपद्रवाः મથોપદ્રવા:-વ્યસનાનિ તે:, પ્રજામમ્=પ્રત્યર્થ, ચેતો=મનસો, મિમવા=પીડનાત્, પ્રામપ્રદળ ચ भयोपद्रवाणामान्तरङ्गत्वेनात्यन्तिकाभिभवहेतुत्वख्यापनार्थमिति, यदि नामैवं, ततः किमित्याह- चेतः स्वास्थ्यसाध्यश्चाधिकृतो धर्म्मः=चित्तसमाधानहेतुश्चाधिकृतो धर्म्मः सम्यग्दर्शनादिः, कुत इत्याह- तत्स्वभावत्वात् स्वभावो ह्यसौ धर्म्मस्य यच्चेतः स्वास्थ्यसाध्योऽसाविति । ननु भयपरिणामेऽप्यस्य सम्भवात् कथमभयहेतुकत्वमित्याह - विरुद्धश्च = निराकृतश्च भयपरिणामेन, कुत इत्याह- तस्य = भयपरिणामस्य, तथा अस्वास्थ्यकारित्वात्= धर्म्मसाधकेन चेतः स्वास्थ्येन विरुद्धस्य अस्वास्थ्यस्य विधायकत्वात् ।
પંજિકાર્ય :
તદેવ . વિધાવત્ત્તાત્ ।। આને જ=નિઃશ્રેયસ ધર્મની ભૂમિકારૂપ અભય છે એને જ, ભાવન કરે છે=સ્પષ્ટ કરે છે — =િજે કારણથી, આ સ્વાસ્થ્ય અવિદ્યમાન હોતે છતે યથોદિત ધર્મની સિદ્ધિ=મોક્ષના કારણીભૂત ધર્મની નિષ્પત્તિ, નથી જ.
કયા કારણથી ?=અભયરૂપ સ્વાસ્થ્ય વગર મોક્ષને અનુકૂળ ધર્મની નિષ્પત્તિ કયા કારણથી નથી? એથી કહે છે –
સંનિહિત ભયરૂપ ઉપદ્રવોથી—ચિત્તમાં વર્તતા સંનિહિત ભયો અર્થાત્ ઉક્તરૂપવાળા ઉપદ્રવો ભય ઉપદ્રવો અર્થાત્ આપત્તિઓ તેઓથી, ચિત્તને અત્યંત અભિભવ=પીડન છે, અને પ્રકામનું ગ્રહણ ભય ઉપદ્રવોનું અંતરંગપણું હોવાથી આત્યંતિક અભિભવના હેતુત્વના ખ્યાપન માટે છે, જો આમ છે=અંતરંગ ભય ઉપદ્રવોથી ચિત્ત અભિભૂત છે, તેનાથી શું ? એથી કહે છે અને ચિત્તના સ્વાસ્થ્યથી સાધ્ય અધિકૃત ધર્મ છે=ચિત્તનું સમાધાન છે હેતુ જેને એવો સમ્યગ્દર્શનાદિરૂપ અધિકૃત ધર્મ છે, કેમ ? એથી કહે છે=ચિત્તના સમાધાનના હેતુવાળો અધિકૃત ધર્મ કેમ છે ? એથી કહે છે તત્ સ્વભાવપણું હોવાથી ચિત્તના સ્વાસ્થ્યથી સાઘ્ય અધિકૃત ધર્મ છે એમ અન્વય છે, =િજે કારણથી, ધર્મનો આ સ્વભાવ છે જે ચિત્તના સ્વાસ્થ્યથી સાધ્ય આ છે.
1
-
-
‘નનુ’થી શંકા કરે છે ભયના પરિણામમાં પણ આનો=ધર્મનો, સંભવ હોવાથી=ચિત્ત કંઈક ભયના પરિણામવાળું હોય તોપણ આચરણાત્મક ધર્મનો સંભવ હોવાથી, કેવી રીતે અભય હેતુપણું છે ?=ધર્મમાં અભય હેતુપણું છે ?, એથી કહે છે – અને ભયપરિણામથી વિરુદ્ધ છે=ધર્મ નિરાકૃત છે=બાહ્ય આચરણાથી ધર્મનું સેવન હોવા છતાં આત્માની સ્વસ્થ પ્રકૃતિરૂપ મૂળ ધર્મનો અભાવ છે, કયા કારણથી ? એથી કહે છે=બાહ્યથી ધર્મનું સેવન હોવા છતાં આત્માના સ્વાસ્થ્યરૂપ ધર્મ ભયપરિણામને
=