SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ લલિતવાર ભાગ-૨ લલિતવિસ્તરા : कूपपतितोदाहरणमप्युदाहरणमात्रम् न्यायानुपपत्तेः, तदुद्भूतादेरपि तथादर्शनाभावात्, तत्र चोत्तारणे दोषसंभवात्, तथा कर्तुमशक्यत्वात्, प्रयासनैष्फल्यात्। લલિતવિસ્તરાર્થ : કૂપપતિત ઉદાહરણ પણ ઉદાહરણમાત્ર છે, કેમ કે ન્યાયની અનુપપત્તિ છે. કેમ ન્યાયની અનુપપત્તિ છે? તેમાં હેતુ કહે છે – તદ્ ઉભૂત આદિના પણ કૂવામાં ઉત્પન્ન થયેલા મસ્યાદિના પણ, તે પ્રકારે દર્શનનો અભાવ છે કૂવામાંથી બહાર કાઢવા જોઈએ તે પ્રકારે દર્શનનો અભાવ છે, અને ત્યાં ઉતારણમાંત ઉભૂત એવા માછલા આદિના ઉતારણમાં, દોષનો સંભવ હોવાથી તેઓનું ઉતારણ યુક્તિસંગત નથી, એમ અન્વય છે અને તે પ્રકારે કરવા માટે અશક્યપણું હોવાથી કૂવામાંથી ઉતારણ કરવું ઉચિત નથી. ' કેમ ઉત્તારણ કરવું ઉચિત નથી ? તેમાં હેતુ કહે છે – પ્રયાસનું નિષ્કલપણું હોવાથી ઉત્તારણ કરવું ઉચિત નથી. પંજિકા - तदुद्भूतेत्यादि, तदुद्भूतादेरपि तस्मिन्-कूपे, उद्भूतो-मत्स्यादिः, आदिशब्दादतद्भूतोऽपि प्रयोजनवशात् तत्रैव बद्धस्थितिः, तस्यापि, तथादर्शनाभावात्-पतनकारणमविचायेवोत्तारणोपायमार्गणस्यानवलोकनात्, एवं च तथादर्शनादितिहेतोः प्रागुक्तस्य प्रतिजैकदेशासिद्धतेति। अथ तदुद्भूतादिरप्युत्तारयिष्यते ततो न हेतोः प्रतिजैकदेशासिद्धता इत्याह- तत्र च-तदुद्भूतादेरपि उत्तारणे, दोषसम्भवात् मरणाद्यनर्थसम्भवात्, 'तथेति हेत्वन्तरसमुच्चये, कर्तुम् उत्तारणस्य तदुद्भूतादेः, 'अशक्यत्वात्' हेतुमाह- प्रयासनैष्फल्यात्-प्रयासस्य-प्रयत्नस्य, नैष्फल्याद्-उत्तारणीयोत्तारलक्षणफलाभावात्। પંજિકાર્ય - તદુપૂત્યાર .... નક્ષત્તામાવત્ તલુમૂત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તદ્ ઉદ્દભૂત આદિનું પણ=તેમાં અર્થાત્ કૂવામાં ઉદ્દભૂત એવા મસ્થાદિ કવિ શબ્દથી અતદ્દભૂત પણ અર્થાત કૂવામાં નહિ ઉત્પન્ન થયેલો પણ પ્રયોજનના વશથી ત્યાં જ બદ્ધ સ્થિતિવાળો અર્થાત્ કૂવામાં રહેવાના પરિણામવાળો તેનો પણ તે પ્રકારે દર્શનનો અભાવ હોવાથી=પતનના કારણનો વિચાર કર્યા વગર જ બહાર કાઢવાના ઉપાયના માર્ગણનું અવલોકન હોવાથી, ન્યાયની અનુપપતિ છે એમ અવય છે અને આ રીતેeત ઉદ્દભૂત આદિને બહાર કાઢવા માટેના પ્રયત્નના દર્શનનો અભાવ છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે, પૂર્વમાં કહેલ તથા વર્ણનાત્ એ રૂપ હેતુની=અદ્વૈતવાદીના મતને કહેનારા
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy