SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ લલિતવિસ્તરા ભાગ-૨ ન=નેવ, દિ=સ્મા, દુષ્ટગનરાધું, બ્રાહvi=દિન, પ્રનતં વા=માનવાલિ (વા), अवमन्यमानः अनाद्रियमाणो, दुष्टं वा=सदोष (वा), मन्यमानो वचनकरणादिना तद्भक्तो ब्राह्मणभक्तः प्रव्रजितभक्तो वा, इति एवम्, उच्यते कुशलैः, अतोऽदुष्टभक्त एव ब्राह्मणादिभक्तः, एवमत्रापि योजना વા एवं तदुष्टात् ततः प्रवर्तिष्यत इत्याशङ्क्याह न च दुष्टेतरावगमो–दुष्टादुष्टयोरवगमो विचारमन्तरेण, अतो विचार आश्रयणीयः, 'विचारश्च युक्तिगो' न च युक्तिः प्रमाणं परमते, वचनमात्रस्यैव प्रमाणत्वाभ्युपगमात्, इति एवं, ब्राह्मणादिन्यायेन आलोचनीयमेतत्= वचनमात्रात्प्रवर्त्तनमिति। પંજિકાર્ય : આવતુ નામ ..... માત્રાઅવર્ણનીતિ . વચનોનો વિરોધ હો, તોપણ વચનના બહુમાનથી પ્રવૃત્તિને= પોતપોતાના દર્શનના વચનના બહુમાનથી પ્રવૃત્તિને, જે કોઈપણ વચનથી ઈષ્ટ સિદ્ધિ થશે, એ પ્રકારની આશંકા કરીને વ્યતિરેકથી પ્રતિવસ્તુના ઉપચાસને કહે છે – હિં=જે કારણથી, અદુષ્ટ=અપરાધવાળા, બ્રાહ્મણને અથવા પ્રવ્રુજિતને=ભાગવતઆદિને અનાદર કરતો અથવા દુષ્ટ=સદોષ, માનતો વચનકરણાદિથી તેનો ભક્ત=બ્રાહ્મણ તો ભક્ત અથવા પ્રવ્રજિતનો ભક્ત, એ પ્રમાણે કુશલો વડે કહેવાતું નથી, આથી અદુષ્ટતો ભક્ત જ બ્રાહ્મણાદિતો ભક્ત છે=આદુષ્ટ એવા બ્રાહમણાદિનો ભક્ત જ બ્રાહ્મણાદિનો ભક્ત છે, એ રીતે અહીં પણ=વચનસ્વીકારમાં પણ, યોજના કરવી જોઈએ અર્થાત્ જે રીતે બ્રાહ્મણમાં યોજના બતાવી એ રીતે અદુષ્ટ વચનને અદુષ્ટ સ્વીકારનાર વચનનો ભક્ત છે, પરંતુ અદુષ્ટ એવા સ્યાદ્વાદના વચનને દુષ્ટ માનનાર વચનનો ભક્ત નથી એ પ્રમાણે યોજના કરવી. આ રીતે=આદુષ્ટ વચનને અદુષ્ટ સ્વીકારે તો તેનો ભક્ત કહેવાય એ રીતે, તો અદુષ્ટ એવા તેનાથી=અદુષ્ટ એવા વચનથી, પ્રવર્તન કરાશે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – દુષ્ટ-ઈતરનો અવગમ=દુષ્ટ-અદુષ્ટતો બોધ, વિચાર વગર થતો નથી, આથી વિચાર આશ્રયણીય છે–દુષ્ટ અને અદુષ્ટના નિર્ણય માટે પરીક્ષા આશ્રયણીય છે, અને પરીક્ષારૂપ વિચાર યુક્તિગર્ભ છે અને પરમતમાં=અદ્વૈતવાદીના મતમાં, યુક્તિ પ્રમાણ નથી; કેમ કે વચનમાત્રનું જ પ્રમાણપણું સ્વીકારાયું છે, આ રીતે બ્રાહ્મણ આદિ વ્યાયથી=પૂર્વમાં કહ્યું કે અદુષ્ટ બ્રાહ્મણને કે અદુષ્ટ પ્રવ્રજિતને અવગણના કરતો કે દુષ્ટ માનતો તેનો ભક્ત નથી એ ન્યાયથી, આ વચનમાત્રથી પ્રવર્તન આલોચનીય છે અદુષ્ટ બ્રાઠાણને કે અદુષ્ટ પ્રવ્રજિતને અવગણના કરતો તેનો ભક્ત નથી તેમ અદુષ્ટ વચનને અવગણના કરતો જે તે વચનથી પ્રવર્તે છે તે સદ્ધચનનો ભક્ત નથી પરંતુ યદચ્છાથી પ્રવૃત્તિ કરનાર છે એ પ્રમાણે આલોચન કરવું.
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy