SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ લલિતવિક્તા ભાગ-૨ લલિતવિસ્તરા - 'नमो जिनेभ्यः जितभयेभ्यः'। नम इति पूर्ववत्, जिना इति च, जितभयाः भवप्रपञ्चनिवृत्तेः क्षपितभया, इत्युक्तं भवति- अनेनाद्वैतमुक्तव्यवच्छेदः, तत्र हि क्षेत्रज्ञाः परमब्रह्मस्फुलिङ्गकल्पाः, तेषां च ततः पृथग्भावे न ब्रह्मसत्तात एव कश्चिदपरो हेतुरिति सा तल्लयेऽपि तथाविधैव, तद्वदेव भूयः पृथक्त्वापत्तिः। एवं हि भूयो भवभावेन न सर्वथा जितभयत्वं, सहजभवभावव्यवच्छित्तौ तु तत्तत्स्वभावतया भवत्युक्तवत् शक्तिरूपेणापि सर्वथा भयपरिक्षय इति निरुपचरितमेतत्। લલિતવિસ્તરાર્થ: જિન અને જિતભયવાળા ભગવાન છે તેમને હું નમસ્કાર કરું છું, નમઃ શબ્દ પૂર્વની જેમ=નમુત્થણ પદમાં કહેલ તેમ, પૂજા અર્થમાં છે, તેથી તેમના સ્વરૂપને અવલંબીને તત્ તુલ્ય થવાને અનુકૂળ બોલનાર જીવના મનોવ્યાપારરૂપ છે અને જિન એ પ્રમાણે પૂર્વની જેમ છે=જિણાણું જાવયાણ પદમાં કહ્યું એ પ્રમાણે જિન શબ્દનો અર્થ છે, જિતભયવાળા ભગવાન છે=ભવના પ્રપંચની નિવૃત્તિથી ક્ષપિત ભયવાળા છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે=જિતભય પદથી કહેવાયેલું થાય છે. આના દ્વારા=ભગવાન જિતભયવાળા છે એમ કહ્યું એના દ્વારા, અદ્વૈતમુક્તનો વ્યવચ્છેદ છે, =જે કારણથી, ત્યાં=અદ્વૈતમતમાં, ક્ષેત્રજ્ઞ=સંસારી જીવો, પરમબ્રહાના સ્ફલિંગ જેવા છે અને તેઓનો ક્ષેત્રજ્ઞોનો સંસારી જીવોનો, તેનાથી=પરમબ્રહ્મથી, પુથભાવમાં બ્રહ્મસતાથી જ બીજો કોઈ હેતુ નથી, એ રીતે તેમાં લય હોતે છતે પણ=બ્રાહ્મમાં લય હોતે છતે પણ=મુક્ત આત્માનો લય હોતે છતે પણ, તે=બ્રહાસત્તા, તેવા પ્રકારની જ છે=વિચટનનો હેતુ જ છે, (એથી) તેની જેમ જ એક વખતની જેમ જ, ફરી પૃથત્વની આપત્તિ છે. કિજે કારણથી, આ રીતે ફરી પણ પૃથફભાવની આપત્તિ છે એ રીતે, ફરી ભવભાવ થવાને કારણે સર્વથા જિતભયપણું નથી, વળી, સહજ ભવભાવની વ્યવસ્થિતિમાં તત્ તત્ સ્વભાવપણાથી= સહજ ભવભાવની વ્યવસ્થિતિનું જિતભયત્વ સ્વભાવપણું હોવાથી, ઉક્તની જેમ શક્તિરૂપથી પણ સર્વથા ભયનો પરિક્ષય થાય છે, એથી આ=જિતભયત્વ, નિરુપચરિત છે. પંજિકા : 'अनेने त्यादि, अनेन भावतो जितभयत्वनिर्देशेन अद्वैते परमब्रह्मलक्षणे सति, मुक्ताः क्षीणभवाः, તેષાં વ્યવચ્છતો નિરા:, વૃત તિ ની, ત ત્યાદ- તત્ર રાતે, દિ=સ્મા, ક્ષેત્રના =સંસારિક, परमब्रह्मविस्फुलिङ्गकल्पा:=परमब्रह्मणः-परमपुरुषस्य, (स्फुलिङ्गकल्पा:-) अवयवा एवेति भावः, यदि नामैवं ततः किमित्याह- तेषां च-क्षेत्रज्ञानां, ततः परमब्रह्मणः, पृथग्भावे-विचटने न-नैव, ब्रह्मसत्तात
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy