SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ તિહાણ તારયાણ ૧૩૫ तदवस्थाभावेन तस्याः-अतीतवसन्तादिऋतुहेतुकायाश्चूतादेरङ्कुरादिकायाः पुरुषस्य च बालकुमारादिकाया अवस्थाया भावेन-प्राप्त्या, परिणामान्तराभावात् स एव प्राक्परिणामः प्राप्नोति नापर इति भावः। विपक्षे बाधामाह- अन्यथा परिणामान्तरे, तदावृत्तिः तस्यः-ऋतोः आवृत्तिः-पुनर्भवनम्, इति एतद्, अयुक्तम् असाम्प्रतं, कुत इत्याह- तस्य-ऋतोः, तदवस्थानिबन्धनत्वात् तस्याः-चूतादेरङ्कुरादिकायाः, अवस्थाया निबन्धनत्वात्, तदवस्थाजननस्वभावो ह्यसौ ऋतुः कथमिवासौ अवस्था तत्सन्निधौ न स्यात्? एतदेव व्यतिरेकत आह- अन्यथा तत्सन्निधानेऽप्यभवने, तदहेतुकत्वोपपत्तेः सः-अतीतऋतुलक्षणो, अहेतुर्यस्याः सा तथा, तद्भावस्तत्त्वं, तदुपपत्तेः; तद्धेतुकाऽसौ न प्राप्नोतीति भावः।।२८।। પંજિકાર્ચ - “ન'. પ્રાનોતીતિ ભાવ: || આતા દ્વારા મૃતના અમૃતભાવના પ્રતિષેધ દ્વારા=જે મરેલો છે તેમાં પૂર્વનો અમૃતભાવ સંભવે નહિ એ કથન દ્વારા, ઋતુ આવર્તનું દષ્ટાંત પ્રત્યુક્ત છે=ગયેલી ઋતુ ફરી પરિવર્તન પામે છે એ દાંત વિરાતિ છે, કયા કારણથી ?=પૂર્વમાં કહેલા દષ્ટાંતથી જગતનું પરિવર્તન કયા કારણથી સ્વીકારી શકાય નહિ? એને કહે છે – ન્યાયની અનુપપતિ હોવાથી ઋતુ પરિવર્તનનું દષ્ટાંત સ્વીકારી શકાય નહિ એમ અવાય છે, તેને જ=ન્યાયની અનુપપતિને જ, બતાવે છે – તેની આવૃત્તિ થયે છતે અર્થાત્ વસંત આદિ ઋતુની ફરી ભવનરૂપ આવૃત્તિ થયે છતે, તદ્દ અવસ્થા ભાવથી તેના અર્થાત્ અતીત વસંત આદિ ઋતુના હેતુવાળી ચૂતાદિની અંકુરાદિ અને પુરુષની બાલકુમારાદિક અવસ્થાના ભાવથી અર્થાત્ પ્રાપ્તિથી, પરિણામાંતરનો અભાવ થવાથી તે જ પૂર્વનો પરિણામ પ્રાપ્ત થાય છે, અપર થાય નહિ જો પૂર્વની જ ઋતુ ફરી પરાવર્તન થતી હોય તો આંબાના વૃક્ષની અંકુરાદિક અવસ્થા પ્રાપ્ત થાય પરંતુ ઉત્તર-ઉત્તરની અવસ્થા પ્રાપ્ત થાય નહિ અને પુરુષની બાલ કે કુમાદિ જે અવસ્થા હોય તે જ અવસ્થા ઉત્તરમાં પ્રાપ્ત થાય અન્ય અવસ્થા પ્રાપ્ત થાય નહિ. વિપક્ષમાં તે જ ભાવ નથી પરંતુ પરિણામાંતરરૂપ ભાવ છે=પૂર્વની ઋતુમાં જે અંકુરાદિ ભાવ હતો કે પુરુષનો બાલાદિ ભાવ હતો તે જ ભાવ નથી પરંતુ પરિણામાંતરરૂપ ભાવ છે, તે પ્રકારના સ્વીકામાં, બાધાને કહે છે – અન્યથા=પરિણામાંતરમાં=સૂતાદિની અંકુરાદિ અવસ્થાના પરિણામાંતરમાં કે પુરુષની બાલ-કુમારાદિ અવસ્થાના પરિણામોતરમાં, તેની આવૃત્તિ તે ઋતુનું ફરી ભવન છે, એ અયુક્ત છે=અસાંપ્રત છે, કયા કારણથી અયુક્ત છે ? એથી કહે છે – તે ઋતુનું તદ્ અવસ્થા તિબંધનપણું હોવાથી=સૂતાદિની અંકુરિકા અવસ્થા, નિબંધનપણું હોવાથી ઋતુની આવૃત્તિ અયુક્ત છે એમ અવથ છે, તદ્ અવસ્થા જનવ સ્વભાવવાળો આ ઋતુ છેઃચૂતાદિની અંકુરાદિ અવસ્થા અને પુરુષની બાલાદિ અવસ્થાના જતન સ્વભાવવાળો આ ઋતુ છે, કેવી રીતે આ અવસ્થા=સૂતાદિની અંકુર અવસ્થા અને પુરુષની બાલાદિ અવસ્થા, તેના સંનિધિમાં ન થાય ?=ઋતુના સંનિધિમાં ન થાય ? અર્થાત્ અવશ્ય થવી જોઈએ.
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy