________________
અપડિહયવરનાણદંસણધરાણ
૧૧૩
પંજિકા :
તતઃ ?િ ત્યાદन चास्य-ज्ञानातिशयस्य प्रकृष्टरूपस्य, कश्चित् ज्ञेयविशेषः, अविषयः अगोचरः, सर्वस्य सतो ज्ञेयस्वभावानतिक्रमात्, केवलस्य निरावरणत्वेनाप्रतिस्खलितत्वात्, इति-एवमुक्तयुक्त्या, स्वार्थानतिलङ्घनमेव, स्वार्थः प्रकृतसूत्रस्याप्रतिहतवरज्ञानदर्शनधरत्वं, तस्य अनतिलङ्घनमेव-अनतिक्रमणमेव, प्रतिहतवरज्ञानदर्शनधरत्वे हि भगवतां वितथार्थतया सूत्रस्य स्वार्थातिलङ्घनं प्रसजतीति। 'इत्थं चैतद्', इत्थमेव अप्रतिहतवरज्ञानदर्शनप्रकारमेव, एतद्-अर्हल्लक्षणं वस्तुः विपक्षे बाधामाह- अन्यथा उक्तप्रकाराभावे, अविकलपरार्थसंपादनाऽसंभवः, अविकलस्य-परिपूर्णस्य, परार्थस्य-परोपकारस्य भगवतां, घटनाऽयोगः, कुत इत्याहतदन्याशयाद्यपरिच्छेदात्, तदन्येषां-पुरुषार्थोपयोगीष्टतत्त्वविलक्षणानाम्, आशयादीनाम्-अभिप्रायद्रव्यक्षेत्रकालभावानाम्, अपरिच्छेदाद-अनवबोधात्, सकलहेयपरिज्ञाने ह्यविकलमुपादेयमवबोद्धं शक्यं, परस्परापेक्षात्मलाभत्वाद्धयोपादेययोः, हस्वदीर्घयोरिव पितृपुत्रयोरिव वेति सर्वमनवबुध्यमानाः कथमिवाविकलं परार्थ સંપારિતિકારક પંજિકાર્ય :
ત: વિશ? સંપતિ છે તેનાથી શું ? પૂર્વમાં યુક્તિથી સિદ્ધ કર્યું કે જીવનું સર્વજ્ઞસર્વદર્શી સ્વભાવપણું છે અને આવરણના ક્ષયથી ભગવાનનું નિરાવરણપણું છે તેનાથી શું સિદ્ધ થાય? એને કહે છે –
અને આનો=પ્રકૃષ્ટ રૂપવાળા જ્ઞાનાતિશયતો, કોઈ લેયવિશેષ અવિષય અગોચર, નથી; કેમ કે સર્વ સત્તા જોય સ્વભાવનો અતિક્રમ છે, કેવલનું નિરાવરણપણું હોવાને કારણે અપ્રતિખ્ખલિતપણું છે એ રીતે ઉક્ત યુક્તિથી પૂર્વમાં સ્થાપન કર્યું કે જીવતો જ્ઞાન-દર્શન સ્વભાવ છે અને ભગવાનનું જ્ઞાન વિરાવરણ છે એ યુક્તિથી, સ્વ-અર્થનું અનતિલંઘન જ છે, સ્વ-અર્થ પ્રકૃત સૂત્રનું અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરત્વ છે તેનું અનતિલંઘન જ છે અનતિક્રમણ જ છે, કિજે કારણથી, ભગવાનનું પ્રતિહિતવરજ્ઞાનદર્શનધરપણું હોતે છતે સૂત્રનું વિતથઅર્થપણું હોવાને કારણે સ્વ-અર્થનું અતિલંઘન પ્રાપ્ત થાય, અને ‘આ રીતે જ આ છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – આ રીતે જ=અપ્રતિહતવરજ્ઞાન-દર્શન પ્રકાર જ, આ=અરિહંતરૂપ વસ્તુ છે, વિપક્ષમાં બાધાને કહે છેઃઅપ્રતિહતવરજ્ઞાન-દર્શનવાળા ભગવાન ન સ્વીકારવામાં આવે તો બાધાને કહે છે – અન્યથા–ઉક્ત પ્રકારના અભાવમાં=અપ્રતિહતવરજ્ઞાનદર્શન પ્રકારના અભાવમાં, અવિકલ પરાર્થ સંપાદનનો અસંભવ છે=અવિકલ અર્થાત્ પરિપૂર્ણ પરોપકારરૂપ પરાર્થનો ભગવાનને ઘટનનો અયોગ છે, કેમ એથી કહે છે=ભગવાન અપ્રતિહત જ્ઞાનદર્શનવાળા ન હોય તો કેમ પરિપૂર્ણ પરોપકાર ન થાય ? એમાં હેતુ કહે છે – તેના અન્ય આશય આદિનો અપરિચ્છેદ છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – તેનાથી અન્ય એવા પુરુષાર્થ ઉપયોગી ઈષ્ટ