SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર અથવા ૩૩ આલાપકો સ્તોતવ્યનિમિત્તની ઉપલબ્ધિ થયે છતે એટલે સ્તોતવ્ય=સ્તવને અર્વ એવા અરિહંતો, તેઓ જ નિમિત્ત છે અર્થાત્ કર્મકારકપણું હોવાથી સ્તવ ક્રિયાનો હેતુ છે=સ્તુતિના વિષયભૂત ભગવાનનું કર્મકારકપણું હોવાથી ભગવાન સ્તવની ક્રિયાનો હેતુ છે; કેમ કે તેની ઉપલબ્ધિ થયે છતે જ્ઞાન થયે છત=સ્તોતવ્ય એવા અરિહંતરૂપ લિમિતનું જ્ઞાન થયે છતે, તેના નિમિતાદિના અન્વેષણનો યોગ છે એટલે સ્તોતવ્યરૂપ તે અરિહંતના લક્ષણવાળા નિમિત્ત આદિકરત્યાદિરૂપ નિમિત્ત, તેના તે નિમિત્તાદિના, અન્વેષણનું ઘટના છે અષણનો વ્યાપાર છે. “ગરિ' શબ્દથી=“તમિરર"માં “ગારિ' શબ્દથી ઉપયોગાદિનો સંગ્રહ છે. મારત્વાદિમાં ‘ગરિ' પદથી તીર્થકરત્વ અને સ્વયંસંબુદ્ધત્વનો સંગ્રહ છે. જ “૩૫યોગાદિમાં ‘ગરિ' પદથી સકારણ સ્વરૂપ સંપદા વગેરે ત્રણ સંપદાનો સંગ્રહ છે. ભાવાર્થ : પૂર્વે ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રણિપાતદંડકસૂત્રપૂર્વક ચૈત્યવંદન છે, તેથી ગ્રંથકારશ્રી પ્રથમ પ્રણિપાતદંડકસૂત્રની વ્યાખ્યાનો આરંભ કરે છે, અને તે પ્રણિપાતદંડકસૂત્રમાં ૩૨ આલાપકો છે અને વિદ્યછ૩મા' આલાપકને જુદો ગ્રહણ કરીએ તો ૩૩ આલાપકો થાય છે; એમ અન્ય આચાર્ય કહે છે. વળી, તે ૩૩ આલાપકો દ્વારા નમુત્યુષ્યરૂપ પ્રણિપાતદંડક સૂત્રમાં નવ સંપદાઓ પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે :(૧) અરહંતા પવિતા એ બે આલાપકની તોતવ્યસંપદા છે? પ્રણિપાતદંડક સૂત્રમાં નમોન્યુમાં કહ્યા પછી નમસ્કાર કરવા યોગ્ય એવા અરિહંત ભગવંતોને ઉપસ્થિત કરવા માટે (૨) અરહંતાઈi (૨) બળવંતા એ પ્રમાણે કહ્યું તે બે આલાપક છે, અને તેનાથી ભગવાનની સ્તોતવ્યસંપદા કહેવાઈ; કેમ કે ભગવાન સ્તુતિ કરવા યોગ્ય છે તેમાં ભગવાન “અરિહંત અને ભગવંત છે તે સમગ્ર કારણ છે. જો ભગવાન “અરિહંત અને ભગવંત' ન હોત તો ભગવાન “સ્તોત' બનત નહીં. આથી અરિહંતા અને માવંતા પદથી ભગવાનની સ્તોતવ્યસંપદા પ્રાપ્ત થાય છે. (૨) ફRIM સ્થિર સયંસંયુi એ ત્રણ આલાપકોની પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદા છેઃ (૨) માફક (૨) તિત્યરાજ (૩) સયંસંબુદ્ધા એ ત્રણ આલાપકો છે, અને તેનાથી સ્તોતવ્યસંપદાની જ પ્રધાન એવી હેતુસંપદા કહેવાઈ; તેમાં બાફRTળ સાધારણ હેતુસંપદા છે અને તિત્યયરામાં યંસંવૃદ્ધાળ અસાધારણ હેતુસંપદા છે; કેમ કે ભગવાન અન્ય સંસારીજીવોની જેમ આદિ ભાવોમાં જન્મની આદિ કરવાના સ્વભાવવાળા હતા, માટે ભગવાનનું સર્વજનસાધારણ એવું આદિકર સ્વરૂપ છે, આથી બાફરારા પદથી સ્તોતવ્યસંપદાની જ સાધારણ એવી હેતુસંપદા પ્રાપ્ત થાય છે; તેમજ ભગવાન ચરમભવમાં તીર્થંકર થયા અને સ્વયં જ સંબોધવાળા થયા. આથી તિત્યયરમાં અને સયંસંદ્ધા પદથી સ્તોતવ્યસંપદાની જ અસાધારણ એવી હેતુસંપદા પ્રાપ્ત થાય છે.
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy