SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ લલિતવિસ્તરા ભાગ-૧ લલિતવિસ્તરાર્થ : અહીં=મંગલાદિના નિરૂપણપૂર્વક ગ્રંથકારશ્રીએ કહ્યું કે મારો આ શ્રમ સફળ છે એમાં, કહે છે=પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – અહીં ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનના પરિશ્રમમાં, સાફલ્ય ચિત્ય છે સફલપણું નથી; કેમ કે ચૈત્યવંદનનું પણ નિષ્કલપણું છે. તિ' શંકાની સમાપ્તિ અર્થે છે. અહીં=પૂર્વપક્ષીની શંકામાં, કહેવાય છે=ગ્રંથકારશ્રી વડે ઉત્તર અપાય છે – નિસ્તત્વ' એ અસિદ્ધ છે; કેમકેતકૃષ્ટ શુભ અધ્યવસાયનું નિબંધનપણું હોવાથી ત્યવંદનનું પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયનું હેતુપણું હોવાથી, જ્ઞાનાવરણીયાદિ લક્ષણ કર્મના ક્ષયાદિરૂપ ફલપણું છે=ચૈત્યવંદનનું જ્ઞાનાવરણીયાદિ સ્વરૂપ કર્મના ક્ષયાદિરૂપ ફલપણું છે. અને કહેવાયું છે ચૈત્યવંદન પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયનું કારણ હોવાથી કર્મના ક્ષયાદિનું કારણ છે એમ પૂર્વે કહેવાયું એ રીતે અન્યત્ર પણ કહેવાયું છે – “ચૈત્યવંદનથી સમ્યફ શુભભાવ થાય છે, તેનાથી=શુભભાવથી, કર્મનો ક્ષય થાય છે, તેનાથી કર્મના ક્ષયથી, સર્વ કલ્યાણને જીવ પ્રાપ્ત કરે છે.” ચારિ'થી પ્રસ્તુત શ્લોકના વચન જેવા અન્ય વચનોનો સંગ્રહ છે. પાલિકા : अत्राहेत्यादिअत्र-मंगलादिनिरूपणायां सत्यां, आह-प्रेरयति, चिन्त्यं नास्तीति अभिप्रायः, अत्र-चैत्यवन्दनव्याख्यानपरिश्रमे, साफल्यं सफलभावः, कुत इत्याह-चैत्यवन्दनस्यैव निष्फलत्वात्, अत्र ‘एव' शब्दो 'अपि' अर्थे, ततः पुरुषोपयोगिफलानुपलब्धेश्चैत्यवन्दनमपि निष्फलमेव, किं पुनस्तद्विषयतया व्याख्यानपरिश्रमः? ततो यनिष्फलं तत्रारम्भणीयं, यथा कण्टकशाखामर्दनं, तथा च चैत्यवन्दनव्याख्यानमिति व्यापकानुपलब्धिः। તિઃ' પરવરતાલનાર્થ - अत्र उच्यते-प्रतिविधीयते, निष्फलत्वादित्यसिद्धम्-'इतिः' हेतुस्वरूपमात्रोपदर्शनार्थः, ततो यनिष्फलत्वं हेतुतयोपन्यस्तं, तद् असिद्ध असिद्धाभिधानहेतुदोषदूषितम्, कुत इत्याह प्रकृष्टेत्यादि, अयमत्र भावोलोकोत्तरकुशलपरिणामहेतुश्चैत्यवन्दनं, स च परिणामो यथासम्भवं ज्ञानावरणीयादिस्वभावकर्मक्षयक्षयोपशमोपशमफलः, कर्मादानाध्यवसायविरुद्धत्वात्तस्य, ततः कृत्स्नकर्मक्षयलक्षणपरमपुरुषार्थमोक्षफलतया चैत्यवन्दनस्य निष्फलव्याख्येयार्थविषयतया तद्व्याख्यानस्यानारम्भाऽसञ्जनमयुक्तमिति।
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy