SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ લલિતસિસ ભાગ-૧ બળથી શ્રુતજ્ઞાનાવરણના પ્રકૃષ્ટ ક્ષયોપશમને પ્રાપ્ત કરી શકે છે અને જેઓ તેવી વિશિષ્ટ મતિવાળા નથી, તોપણ પોતાની મતિ અનુસાર ભગવાનના વચનના અવલંબનથી તત્ત્વને સ્પર્શે તેવો ક્ષયોપશમ કરે છે તેઓ માટે ભગવાન પ્રદીપતુલ્ય છે અને જેઓ ભગવાનના વચનથી પણ સ્વમતિ અને સ્વરુચિ અનુસાર યથાતથા બોધ કરે છે તેઓને માટે ભગવાન પ્રદીપ પણ નથી, પ્રદ્યોત કરનારા પણ નથી, તેથી ભગવાનનું જ્ઞાન તે જીવોને આશ્રયીને વ્યર્થ જ છે; કેમ કે તે જીવો અંધકલ્પ છે. - लालितविस्तरा: अस्ति च चतुर्दशपूर्वविदामपि स्वस्थाने महान् दर्शनभेदः, तेषामपि परस्परं षट्स्थानश्रवणात्। न चायं सर्वथा प्रकाशाभेदे, अभिन्नो होकान्तेनैकस्वभावः तन्नास्य दर्शनभेदहेतुतेति। ललितविस्तरार्थ : અને ચૌદપૂર્વધરોના પણ સ્વાસ્થાનમાં મોટો દર્શનભેદ છે; કેમ કે તેઓને પણ પરસ્પર ષટ્રથાનનું શ્રવણ છેઃચૌદપૂર્વઘરોને પણ પરસ્પર પસ્થાનની હાનિ-વૃદ્ધિનું શ્રવણ છે, અને આ=મોટો દર્શનભેદ, સર્વથા પ્રકાશના અભેદમાં નથી, શિ=જે કારણથી, એકાંતથી એક સ્વભાવવાળો પ્રકાશ અભિન્ન છે તે કારણથી આની=એક સ્વભાવવાળા પ્રકાશની, દર્શનભેદહેતતા નથી. लिया:अमुमेवार्थ समर्थयन्नाह अस्ति-वर्तते, 'च'कारः पूर्वोक्तार्थभावनार्थः, चतुर्दशपूर्वविदामपि आस्तां तदितरेषामिति अपि शब्दार्थः स्वस्थाने-चतुर्दशपूर्वलब्धिलक्षणे, महान् बृहत्, दर्शनभेदो-दृश्यप्रतीतिविशेषः, कुत इत्याह- तेषामपि3 चतुर्दशपूर्वविदामपि, किं पुनरन्येषामसकलश्रुतग्रन्थानामिति अपि' शब्दार्थः, परस्परम् अन्योन्यं, षट्स्थानश्रवणात्-षण्णां वृद्धिस्थानानां हानिस्थानानां चानन्तभागासंख्येयभागसंख्येयभागसंख्येयगुणासंख्येयगुणानन्तगुणलक्षणानां शास्त्र उपलम्भात्। यद्येवं ततः किम्? इत्याह न च, अयं-महान् दर्शनभेदः, सर्वथा प्रकाशाभेदे-एकाकार एव श्रुतावरणादिक्षयोपशमलक्षणे प्रकाशे इत्यर्थः, एतदेव भावयति- अभिन्नो अनानारूपो, हि: यस्माद्, एकान्तेन-नियमवृत्त्या, एकस्वभावः एकरूपः प्रकाश इति प्रकृतम्, एकान्तेनैकस्वभावे हि प्रकाशे द्वितीयादिस्वभावाभाव इति भावः, प्रयोजनमाह-तत्= तस्मादेकस्वभावत्वात्, न, अस्य-प्रकाशस्य, दर्शनभेदहेतुता-दृश्यवस्तुप्रतीतिविशेषनिबन्धनता। लिया : अमुमेवार्थ ..... विशेषनिबन्धनता ।। ४ अनमोnuraginials acी सामाव्यथा ભવ્યલોકનું ગ્રહણ હોવા છતાં પ્રસ્તુતમાં લોક શબ્દથી ઉત્કૃષ્ટ મતિવાળા ભવ્ય ગ્રહણ કરાય છે એ જ
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy