SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ લલિતવિસ્તરા ભાગ-૧ માટે તત્વથી હિત છે એ પ્રકારે હિતનો અર્થ છે; કેમ કે આ રીતે જ યથાવસ્થિત દર્શન પૂર્વક સમ્યક ચેષ્ટા કરવામાં આવે એ રીતે જ, તેના ઈષ્ટની ઉપપત્તિ છે યથાર્થ દર્શનાદિ કરનાર પુરુષના ઈષ્ટની પ્રાપ્તિ છે, અને ઈષ્ટ સપરિણામ હિત છેઃઉત્તરોત્તર શુભ પરિણામવાળું હિત છે, અતિરોગીને સ્વાદિષ્ટ પથ્ય અન્નની જેમ સપરિણામ હિત છે એમ અન્વય છે, આનાથી અન્યથા= યથાવસ્થિત દર્શનપૂર્વક સમ્યમ્ ઉચિત પ્રવૃત્તિ ન કરવામાં આવે તો, તેના અનિષ્ટત્વની સિદ્ધિ છે તે ચેષ્ટાના અનિષ્ટપણાની સિદ્ધિ છે; કેમ કે તેના કર્તાને અનિષ્ટ આપત્તિનું હેતુપણું છે તે ક્યિા કરનારને ભાવિમાં અનિષ્ટની પ્રાપ્તિનું હેતુપણું છે. અહીં પ્રશ્ન થાય કે ધર્મની પ્રવૃત્તિ કરે છે તેનાથી અનિષ્ટ કેમ થાય ? તેમાં હેતુ કહે છે – અનાગમ=આગમના આદેશ વગર, પાપના હેતુથી પણ પાપ ભાવ છે. नि: यथावस्थितेत्यादि, यथावस्थितं अविपरीतं, दर्शनं-वस्तुबोधः, पूर्व-कारणं, यत्र तद् यथावस्थितदर्शनपूर्वकं, क्रियाविशेषणमेतत्, सम्यक्प्ररूपणाचेष्टया सम्यक्प्रज्ञापनाव्यापारेण, तदायत्यबाधनेन-तस्यसम्यग्दर्शनपूर्वकं प्रज्ञापितस्य, आयतौ-आगामिनि काले, अबाधनेन-अपीडनेन, इति च-अनेन च हेतुना, हिता इति योगः, एतदेव भावयन्नाह- इह-जगति, यः=कर्ता, यं-कर्मतारूपं, याथात्म्येन-स्वस्वरूपानतिक्रमेण, पश्यति अवलोकते, तदनुरूपं च-दर्शनानुरूपंच, चेष्टते व्यवहरति, भाव्यपायपरिहारसारम्= अनुरूपचेष्टनेऽपि भाविनमपायं परिहरनित्यर्थः, न पुनः सत्यभाषिलौकिककौशिकमुनिवत् भाव्यपायहेतुः, स एवंरूपः, तस्मै याथात्म्यदर्शनादिविषयीकृताय, हितः अनुग्रहहेतुः, इति एवं, हितार्थो हितशब्दार्थः, इत्थमेव अनेनैव याथात्म्यदर्शनादिप्रकारेण, तस्य-सद्भूतदर्शनादिक्रियाकर्तुः, इष्टोपपत्तेः-इष्टस्य क्रियाफलस्य चेतनेष्वचेतनेषु वा विषये क्रियायां सत्यां स्वगतस्य, चेतनविशेषेषु तु स्वपरगतस्य वा घटनात्, इष्टमेव व्याचष्टे, -इष्टं पुनः सपरिणामम् उत्तरोत्तरशुभफलानुबन्धि, हितं-सुखकारि-प्रकृतहितयोगसाध्योऽनुग्रह इति भावः, दृष्टान्तमाह- स्वादुपथ्यानवत्-स्वादुश्च जिवेन्द्रियप्रीणकं, पन्था इव पन्थाः सततोल्लङ्घनीयत्वाद् भविष्यत्कालः तत्र साधु, पथ्यं च स्वादुपथ्यं, तच्च तदन्नं च, तद्वत्, अतिरोगिणःअतीतप्रायरोगवतः; अभिनवे हि रोगे 'अहितं पथ्यमप्यातुरे' इतिवचनात् पथ्यानधिकार एवेति, इतिरोगिणः इति पाठे, इति एवंप्रकारः स्वादुपथ्याना) यो रोगस्तद्वत इति, स्वादुग्रहणं तत्कालेऽपि सुखहेतुत्वेन विवक्षितत्वात्, अस्वादुत्वे च पथ्यस्याप्यतथाभूतत्वान्नैकान्तेनेष्टत्वमिति, उपचारतश्च स्वादुपथ्यावस्येष्टत्वं, तज्जन्यानुग्रहस्यैवेष्टत्वाद्, यथोक्तं'कज्जं इच्छंतेणं अणंतरं कारणंपि इटुंति। जह आहारजतित्तिं इच्छंतेणेह आहारो।।' एवमिष्टहेतुत्वादियं क्रियाऽपि हितयोगलक्षणा इष्टा सिद्धति,
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy