________________
૨૩૮
લલિતવિસ્તરા ભાગ-૧ દેવભવને અને સુંદર મનુષ્યભવને પામે છે તેવા ભવ્યજીવોના જ ભગવાન નાથ છે, એ પ્રકારે પ્રસ્તુત સૂત્રથી સ્તુતિ કરવાથી ભગવાનના પારમાર્થિક ગુણની સ્તુતિ થાય છે. પંજિકા :
स्यान्मतम् 'अचिन्त्यशक्तयो भगवन्तः सर्वभव्यानुपकर्तुं क्षमाः, ततः कथमयं विशेषः?' इत्याह - પંજિકાર્ય :
ચાન્મતિમ્ વિશેષઃ ? રૂલ્યાદ | આ પ્રમાણે મત થાય, અચિંત્ય શક્તિવાળા ભગવાન સર્વ ભવ્યોને ઉપકાર કરવા માટે સમર્થ છે તેથી આ=બીજાધાનાદિથી સંવિભક્ત ભવ્યજીવોના જ ભગવાન તાથ છે એ, વિશેષ કેવી રીતે હોય? અર્થાત્ એ પ્રકારે વિશેષ સ્વીકારવો ઉચિત નથી, એથી કહે છે= લલિતવિસ્તરાની અવતરણિકામાં કહે છે – અવતરણિકા -
न चैते कस्यचित्सकलभव्यविषये, ततस्तत्प्राप्त्या सर्वेषामेव मुक्तिप्रसङ्गात्, तुल्यगुणा ह्येते प्रायेण, ततश्च चिरतरकालातीतादन्यतरस्माद् भगवतो बीजाधानादिसिद्धेरल्पेनैव कालेन सकलभव्यमुक्तिः ચા - અવતરણિકાર્ચ -
કોઈ તીર્થકરને સકલ ભવ્યજીવના વિષયવાળા આયોગક્ષેમ, નથી જ; કેમકે તેનાથી=વિશિષ્ટ એવા તીર્થકરથી, તેની પ્રાપ્તિને કારણે યોગક્ષેમની પ્રાપ્તિને કારણે, સર્વ જ જીવોને સર્વ જ ભવ્યજીવોને, મુક્તિનો પ્રસંગ છે, દિ=જે કારણથી, આ=તીર્થકરો, પ્રાય =બહુલતાથી, તુલ્ય ગુણવાળા છે અને તેથી=બધા તીર્થકરો તુલ્ય ગુણવાળા છે તેથી, ચિરકાલ અતીત એવા અવતર ભગવાનથી બીજાધાનાદિની સિદ્ધિ હોવાથી=સર્વ ભવ્યજીવોને બીજાધાનાદિની સિદ્ધિ હોવાથી, અલ્પ જ કાલથી=એક પુદ્ગલપરાવર્તનરૂપ અલ્પ જ કાલથી, સકલ ભવ્યની મુક્તિ થાય - પંજિકા :
न च-नैव, एते योगक्षेमे, कस्यचित् तीर्थकृतः सकलभव्यविषये सर्वभव्यानाश्रित्य प्रवृत्ते। विपक्षे बाधकमाह- ततो विशिष्टात्तीर्थकरात, तत्प्राप्त्या-योगक्षेमप्राप्त्या, सकलभव्यविषयत्वे योगक्षेमयोः, सर्वेषामेवभव्यानां मुक्तिप्रसङ्गात्-योगक्षेमसाध्यस्य मोक्षस्य प्राप्तेः, एतदेव भावयन्नाह- तुल्यगुणाः सदृशज्ञानादिशक्तयो, 'हिः' यस्मादर्थे, एते तीर्थकराः प्रायेण बाहुल्येन, शरीरजीवितादिना त्वन्यथात्वमपीति प्रायग्रहणम्, ततः=तुल्यगुणत्वाद् हेतोः, चिरतरकालातीतात्-पुद्गलपरावर्त्तपरकालभूताद्, अन्यतरस्माद्-भरतादिकर्मभूमिभाविनो, भगवतः तीर्थकराद्, बीजाधानादिसिद्धेः बीजाधानोभेदपोषणनिष्पत्तेरुक्तरूपायाः, अल्पेनैव कालेन-पुद्गलपरावर्त्तमध्यगतेनैव, सकलभव्यमुक्तिः स्यात् सर्वेऽपि भव्याः सिध्येयुः।