________________
લલિતવિસ્તાર ભાગ-૧ | અનુક્રમણિકા
પાના નં.
૪૫-૭૫
ઉ૫-૬૭
ઉ૭-૭૪
૭૫-૧૪
( ક્રમ |
વિષય અપુનબંધકાદિને ચૈત્યવંદન સફળ ભવાભિનંદીને શુદ્ધદેશના સિંહનાદની જેમ ત્રાસ કરનારી હોવાથી થતા દોષો – બુદ્ધિભેદ સત્ત્વનો ત્યાગ, દીનતા, મહામોહની વૃદ્ધિ, ક્રિયાનો ત્યાગ. ચૈત્યવંદનનો પૂર્વવિધિ. ૩૨ અથવા ૩૩ આલાપકો - નવસંપદા-વસ્તુ અનંતધર્માત્મક છે તે સંપદાથી સિદ્ધ થાય છે. ૧. નમોઘુર્ણ અરિહાણે. વ્યાખ્યાના લક્ષણોઃ - (૧) સંહિતા (૨) પદ (૩) પદાર્થ (૪) પદવિગ્રહ (૫) ચાલના (૭) પ્રત્યવસ્થાન. વ્યાખ્યાના સાત અંગો :- (૧) જિજ્ઞાસા (૨) ગુરુનો યોગ (૩) વિધિપરતા (૪) બોધપરિણતિ (૫) ધૈર્ય (૩) ઉક્તક્રિયા (૭) અલ્પભવતા. - ગુરુનું સ્વરૂપ - યથાર્થ અભિધાનવાળા, સ્વ અને પરના શાસ્ત્રને જાણનારા, પરહિતનિતિ, પરઆશયવેદી. – શ્રવણવિધિ - માંડલી-નિષદ્યા-અક્ષાદિમાં પ્રયત્ન, યેષ્ઠના અનુક્રમનું પાલન, ઉચિત આસનની ક્રિયા, સર્વથા વિક્ષેપનો ત્યાગ, ઉપયોગની પ્રધાનતા. - બોધની પરિણતિ - કુતર્કયોગથી રહિત, ઢંકાયેલા રત્નના કરંડિયાની પ્રાપ્તિતુલ્ય, માર્ગાનુસારપણાથી યુક્ત, તંત્રની યુક્તિથી પ્રધાન શાનની સ્થિરતા. - ધૈર્ય - અગર્વ, તદશનું અનુપહસન, વિવાદનો પરિત્યાગ, અશની
બુદ્ધિના ભેદનું અકરણ, પ્રજ્ઞાપનીયમાં નિયોગ. ૧૭. નમોત્થણંથી ભાવનમસ્કારની પ્રાપ્તિ માટે ધર્મબીજનું વપન કરવાનો
આશય, શ્રત ધર્મ-ચારિત્રધર્મ, ધર્મવૃક્ષના બીજ-અંકુર-લનું સ્વરૂપ સાધનાની વિશુદ્ધના ત્રણ અંગો – (૧) અત્યંત ઉપાદેય બુદ્ધિ, સંશાવિષ્ઠભણ, (૨) પૌલિક આશંસાનો ત્યાગ. ભાવનમસ્કારવાળાને ઉત્કર્ષની તરતમતા હોવાથી નમોત્થણે અરિહંતાણં પાઠની સાર્થકતા-પૂના ચાર પ્રકાર - પુષ્પ, આમિષ, સ્તોત્ર, પ્રતિપત્તિ. પ્રાકૃત શૈલી હોવાથી ચતુર્થીના અર્થમાં છઠી વિભક્તિ, અદ્યતના
વ્યવચ્છેદ માટે અને ફલાતિશયને જણાવવા માટે બહુવચનનો પ્રયોગ. ૨૦. ઇચ્છાયોગથી શાસ્ત્રયોગ-સામર્મયોગનો ભાવ, યોગદષ્ટિસમુચ્ચય
અનુસાર ઇચ્છાયોગ-શાસ્ત્રયોગ-સામર્મયોગનું સ્વરૂપ મોક્ષપ્રાપ્તિના હેતભેદો શાસ્ત્રથી સર્વથા જણાતા નથી, બે પ્રકારનો સામર્થ્યયોગ,
૭૫-૯૧
૯૧-૯૭
૯૭-૧૦૫
૧૦૫-૧૦૮