________________
.
:
આ ટીપ્ત, અગાઉ ચાખખા સિરિઝ-બનારસ તરફથી ઇ. સ. ૧૯૦૫ માં-વિ. સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલી જોવામાં આવે છે. આશ્ચયની હકી ક્ત છે કે તે ટીકા આ, શ્રી વિદ્યાતિલકસૂરિની જ હેાવા છતાં મણિભદસુરિના નામે ચઢી ગઇ છે. જૈન સાહિત્યના ઇતિહાસમાં આ નામના આચાય જ થયેલા કાઈ જોવામાં આવતા નથી. ૫. શ્રી કલ્યાણવિજયજી ગણિવરે શ્રી ધ સંગ્રહણીના ભાગ બીજામાં જે વિદ્વત્તાપૂર્ણ “પ્રહાર પરિચય ” લખ્યો છે. તેના પૃ. ૧૮માં નીચે પ્રમાણે નોંધ કરી છેઃ
-----
" (७६) अयं (षड्दर्शनसमुच्चय :) गुणरत्नसूरिणा मणिभद्रेण विदुषा क्रमतो बृहत्या लव्या च टीकया समलङ्कृतः, मुद्रितश्च ।
"
તે કેવળ આ ચાપડી જોઈ ને જ થયેલી જણાય છે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે આ ચેપડી ઇ. સ. ૧૯૦૫-વિ.સ. ૧૯૬૨માં પ્રસિદ્ધ થઇ છે અને શ્રી ધર્મ સંગ્રહણી ખીજો ભાગ ઇ. સ. ૧૯૧૮–વિ. સ. ૧૯૭૪માં બહાર પડેલ છે. “શિ” તેમણે સ. ૧૯૭૪ની શ્રાવણુ સુદ્ધિ પૂર્ણિમાએ લખેલા છે. એટલે અમેને લાગે છે કે આ જૂથ ઉપર્યુક્ત મુદ્રિત ચાપડી ઉપરથી થયેલી છે, સિવાય કે એમાં વિશેષ તપાસ કરાઇ નથી. એ જ “ગ્રન્થકાર-પરિચય ”ના પૃ. ૧૧માં તેમણે લખ્યું છે કે—
66
ફોન પુટીજાયામ્
“ (૧૨) શ્રીમણિમદઃ इह हि श्री जिनशासनप्रभावनाविर्भावकप्रभोदय भूरियशश्चतुर्दशशतप्रकरणकरणोपराजिनघर्मो भगवान् हरिभद्रसूरिः ।
.
આની ઉપર નંબર ૧ની ટિપ્પનીમાં તેમણે નોંધ કરી છે કે—૧अस्या निर्माणसमयोऽद्यावधि न निर्णीतः । " આ બાબતમાં પણ કહેવું જોઇએ કે જો ગ્રંથકર્તાની પ્રશસ્તિવાળી હસ્તપ્રતિ તેમના હાથમાં