________________
- ૧૪ ગતિઓની લીપીપારખ આદિ કળામાં સિદ્ધહસ્ત છે, તેઓ પાસે આ ગ્રંથની પ્રેસ કોપી કરાવવામાં આવી. તેમણે “ક” “g” તથા “પ” પ્રતિઓ સામે રાખીને પ્રેસ કાપી કરી છે, તેમાં પાઠભેદ સ્થલે જે પ્રતિને પાઠ વધારે સંગત પ્રમાણિક લાગે છે તે પ્રતિને પાઠ તેમણે મૂલમાં લીધું છે અને પાઠભેદવાળી પ્રતિને પાઠ પાઠાંતરમાં લીધેલ છે. પૂજય શ્રી સંપાદક મહાત્માએ આપેલ ટિપ્પણે આ ગ્રંથમાં ચાલુ ક્રમાંકથી અલગ બતાવવામાં આવેલ છે, જ્યારે પાઠાંતરના સ્થલે પ્રેસની સગવડ સાચવવા માટે કયાંક ચિહ્નોથી, કયાંક અંગ્રેજી મૂલાક્ષરથી કયાંક કયાંકાથી એમ અનિયમીત દેખાડેલ છે, છતાં તે ટિપ્પનાકથી જુદા પડતાં વાચકને જરૂર દેખાઈજ આવશે. આ ઉપરાંત અમુક સ્થલે પાઠાંતર તથા ટિપ્પણમાં પ્રત્યંતર તરીકે એક “ઘ” પ્રતિને સકેત પણ લેવામાં આવેલ દેખાશે, તે પૂજ્યશ્રીએ કેપી મેળવતાં અચાન્ય પ્રતિમથી ખાસ જે પાઠ વિગેરેને સંબંધ દેખાડવો ઉપયોગી લાગે છે તેમાંથી ઘટતી રીતિએ દેખાડેલ છે.
હવે પ્રસકેપીમાં ઉપયુકત થયેલી પ્રતિઓના પરિચય ઉપર આપણે આવીએ
“ ' -આ પ્રતિ આચાર્ય વિજ્યજંન્નસૂરીશ્વરજી સંગ્રહિત દેશની છે અને તે શ્રી મુકતાબાઈ જ્ઞાનમંદિર ડાઇમાં સુરક્ષિત છે. આ પ્રતિ સરખા પ્રમાણના કાગલના બે ટૂકડા સાંધી લાંબા કરેલ દરેક કાગલ ઉપર લખેલી છે. દરેક પત્રમાં બારીકાઈથી જોનારને જ સાંધે દષ્ટિગોચર થાય તેમ છે. નકલ કરવા માટે જે સ્થલે લેખકને પુસ્તક મલ્યું હશે તે સ્થળે કાગલને અભાવ હવે જોઈએ, જેથી પિતાને જરૂરી વસ્તુ આવી રીતે લખી લેવાની પણ તેમણે ફરજ બજાવી છે. પ્રતિની હાલત