________________
૧૨
આવીને આજના યુવાન તથા વિદ્યાથીવર્ગ જે આ ધર્માંને જુનવાણી કહી તિરસ્કારવા લાગ્યા છે તેમને આ ગ્રંથના સત્બુદ્ધિથી સ્વાધ્યાય કરવા અને તેમાંથી સત્ય ગ્રહણુ કરી શ્રદ્ધારુચિ તથા ક્રિયારુચિ થવા અમારા
ખાસ આગ્રહ છે.
આ સુંદર ગ્રંથરત્નના સશોધન-સંપાદનમાં અમારી જે કાંઇ ખામી રહેલી હાય તેને સુધારી લેવા તજજ્ઞોને નમ્ર વિનંતિ છે. પ્રાન્ત ભૂતમાત્રનું કલ્યાણુ કરનાર પરમ સત્યાવિર્ભાવક શ્રી જિન પરમાત્માના અનેકાન્તવાદ, કે જે સ્વકમાઁબદ્ધ સારાયે જીવલેાકને મેક્ષ પાર્થી મૃત્યુ તરી જવા માટેની તે તારક જિનરાજની અણુમાસ કરુણુાભરી બક્ષિસ છે તેની શ્રી સમ્મતિસૂત્રમાં પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકરજીએ કરેલી સ્તુતિ અહીં રજુ કરી વિરમીશ—
66
जेण विणा लोगस्स वि, ववहारो सव्वहा न निव्वहर । तस्स भुवणेक्कगुरुणो, नमो अणेगंतवाइस्स ॥ ६९ ॥ भदं मिच्छादंसण-समूहमइअस्स अमयसायस्स । जिणवयणस्स भगवओ, संविग्ग सुहाहि गम्मस्त ॥ ७२॥” (સમ્મતિક ૨)
જેના વિના લોકોના વ્યવહાર પણ સર્વથા ચાલી શકતા નથી તે ત્રિલેાકના એક ગુરુ સમાન અનેકાન્તવાદને અમાશ નમસ્કાર છે. જે અન્ય દુનાના સમૂહરૂપ છે, જે અમૃતતુલ્ય સ્વાદિષ્ટ છે, જેનું તત્ત્વ નિઃસાર સ`સારના વૈરાગ્ય ગુણે કરીને જ સુખે કરી સમજી શકાય તેવુ છે, તે શ્રી જિન વચનરૂપ ભગવાનનુ કલ્યાણ થાઓ, તે સદા જયવંત વાં.’ ઋતિશમ.
મ્હેસાણા, જૈન ઉપાશ્રય પરમગુરુ આચાય શેખર વિજ્યપ્રેમસરિ ચરણચ'ચરિક વિજ્યજબૂરિ
૨૦૦૫ : શ્રાવણુ વ૪ ૧૦ શુક્રવાર