________________
પ્રકાશક : આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્વજ્ઞાનશાળા, પટણીની ખડકી, ઝવેરીવાડ. અમદાવાદ-૩૮૦૦૦૧.
રૂા. ૫-૦૦ નકલ ૧૦૦૦ પ્રથમવૃત્તિ ૧૯૮૪ સંવત ૨૦૪૦ વિ. સં. ૨૫૧૦
દ્રશ્યસહાયક નેનાવાનિવાસી (હાલ મુંબઈ) સ્વ. ધુલચંદ બેચરદાસના
સ્મરણાર્થે તેમના સુપુત્ર શ્રેષ્ઠિવર્ય શ્રી તીલોકચંદજી ધુલચંદજીએ બહુ જ ઉદારદીલથી આ પુસ્તકના
પ્રકાશનમાં લાભ લીધો. છે.
છપાવી આપનાર બાબુભાઈ એચ. શાહ શ્રી પાર્શ્વ પ્રકાશન નીશાળ-ઝવેરીવાડ, રીલીફ રોડ, અમદાવાદ-૧.