________________
प्रमाणनयतत्वलोकालङ्कारः
૨૨ ફળ પ્રત્યક્ષની જેમ પક્ષથી થતાં દેખીએ છીએ. પ્રમાવિષયક અન્યની માન્યતા –
૧. નાસ્તિકો—કેવળ એક પ્રત્યક્ષજ પ્રમાણ માને છે. ૨. ઐશ્કે–પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ માને છે.
૩. નિયાયિક–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન ને શાબ્દ ચાર માને છે.
૪. મીમાંસક–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થોપત્તિ, ને અભાવ માને છે.
૫. વૈશેષિકઃ–પ્રત્યક્ષ, અનુમાનને શાબ્દ પ્રમાણ માને છે.
આ બધા ભેદે વાસ્તવિક રીતે પ્રત્યક્ષ અને પરેક્ષમાં સમાઈ જાય છે.
જગતમાં વસ્તુમાત્રને બે બે રીતે થતો જોવાય છે. એકમાં વસ્તુને યથાતથ્ય બોધ પરની અપેક્ષા વિના થાય છે. જ્યારે બીજામાં વસ્તુને યથાતથ્ય અસ્પષ્ટ બંધ પરની અપેક્ષા દ્વારા કરવામાં આવે છે. આ બે શીવાય વસ્તુને બોધ કઈ ત્રીજી રીતે નથી થતો માટેજ તેના બીજા જુદા ભેદ પાડવામાં નથી આવ્યા.
પદાર્થમાત્રના જુદા જુદા ભેદો ત્યારેજ પાડવામાં આવે કે દરેક ભેદનું સ્વરૂપ કેઈપણ રીતે ખાસ વિશિષ્ટ એટલે 3. चार्वाकोऽध्यक्षमेकं सुगतकणभुजौ सानुमानं सशाब्द ततं पारमर्षः सहितमुपमया तत्त्रयं चाक्षपादः । अर्थापत्या प्रभाकृद्वदति चनिखिलं मन्यते भट्टएतत् सामावं द्वे प्रमाणे जिनपतिसमये स्पष्टतोऽस्पष्टतश्च ॥
રત્નાકરાવતારિકા પૃષ્ઠ. ૧૨૧.