________________
प्रमाणनयतत्वालोकालङ्कारः
२१ માનીએ તે જ્ઞાન થયા પછી પણ તેમાં ઘણીવાર જુદી જુદી જાતની શંકાઓ થાય છે તે ન થવી જોઈએ. પરંતુ જળ જ્ઞાન થયા પછી પણ આ જેને હું જળ માનું છું તે જળ છે કે મૃગતૃણિકા છે વિગેરે સન્દહ થાય છે, અને તે સદેહ ઠડે પવન વિગેરે બાહા કારણે દ્વારા દૂર થવાથી જળને નિશ્ચય કરી માણસ જળની પ્રવૃતિમાં પ્રવર્તે છે. તે પરત: પ્રમાણ્ય છે.
તેજ પ્રમાણે સરખા પ્રમાણપરીક્ષા. प्रमाणादिष्टसंसिद्धिरन्यथातिप्रसंगतः प्रमाण्यं तु स्वतः सिद्धमभ्यासात्परतोऽन्यथा ॥
આ રીતે આખો પરિચછેદ વપરવ્યવસાયિશા પ્રામ તેની વ્યાખ્યારૂપે છે. ને આખાએ પરિચછેદમાં એકેક શબ્દ ન મુકવાથી શે શો વાંધો આવે તે વાત સ્પષ્ટ કરી પ્રમાણનું સાર્વોપરિ શુદ્ધ અનુભૂત લક્ષણ આજ ઘટી શકે છે તે સૂત્રે દ્વારા:સિદ્ધ કરી બતાવ્યું.
આ રીતે “પિતાના સ્વરૂપને અને પરપદાર્થને જણાવનારું જ્ઞાન તે પ્રમાણ” આ લક્ષણ સંપૂર્ણ પ્રત્યક્ષ અને, પક્ષ ભેદેમાં સમાયેલું છે તેમજ અપ્રમાણુ ઇંદ્રિય વિગેરેમાં આ લક્ષણ જરાપણ ઘટી શકતું નથી. આ રીતે આ તદ્દન શુદ્ધ લક્ષણ છે. .