________________
१८
प्रमाणनयतत्त्वलोकालङ्कारः નીએ તે “પ્રચાર શાનું પ્રમા” એવું અનિષ્ટ સૂત્ર બને અને જે જ્ઞાનના પેટા ભેદે વિગેરે પડે છે તે બધું નિષ્ફળ થાય. પરંતુ તેમ બનતું નથી માટે જ્ઞાન પોતાને અને પર બન્નેને જાણે છે.
પ્રમાણુના લક્ષણમાં આવેલા સ્વ, ઘર, વ્યવસાય શનિ વિગેરેની સાર્થકતા સૂત્રો દ્વારા સમજાવી. હવે પ્રમાણુના પ્રામાણ્ય સ્વરૂપ ધર્મને જણાવે છે – ज्ञानस्य प्रमेयाव्यभिचारित्वं प्रामाण्यम् ॥१८॥
અર્થ–પ્રમેય જે ઘટ પટાદિ પદાર્થ તેની સાથે જ્ઞાનનું અવ્યભિચારપણું–નિયત સાથે રહેવું તે પ્રમાણુનું પ્રામપથ છે. પ્રસંગે પ્રામા પણ જણાવે છે
તવિતરકામાખ્ય છે અર્થ–પ્રમેય ઘટાદિ અર્થ તેની સાથે જ્ઞાનનું વ્યભિચારપણું એટલે જ્ઞાનનું અનિયત સાથે રહેવું તે અપ્રમાણ્ય છે.
વિશેષાર્થ–પ્રમેય બે પ્રકારનાં છે. એક સ્વરૂપ અને બીજું પર રૂપ છે. તેમાં જ્ઞાનના પિતાના સ્વરૂપમાં વ્યભિચાર હાયજ નહિં. પરંતુ વ્યભિચારતો માત્ર પરને વિષે જાણવો.
તેથી સર્વ જ્ઞાન પોતાની અપેક્ષાએ પ્રમાણ છે. અને બાહ્ય પદાર્થની અપેક્ષાએ પ્રમાણ પણ છે અને અપ્રમાણ પણ છે. પ્રામાણ્યાપ્રામાણ્યની ઉત્પત્તિ અને જ્ઞાતિની પદ્ધતિ–
तदुभयमुत्पत्तौ परत एव ज्ञप्तीतु स्वतः परतश्चः ॥ २०॥