________________
प्रमाणनयतत्वलोकालङ्कारः
3
વિશેષા પદાર્થ માત્રમાં અનેક ધર્મ હોય છે પરંતુ પદાર્થના વ્યપદેશ કોઈપણ એક વિશિષ્ટ ધર્મ દ્વારા થાય છે. જે પદાર્થના કાઇપણ એક વિશિષ્ટ અંશને સાધક પ્રમાણ પણ ન હેાય અને બાધક પ્રમાણ પણ ન હાય તેથી તેના અનેક અંશને જ્ઞાન સ્પર્શે તે સંશય. સાધક હાયતા વિધિરૂપ નિશ્ચય થાય અને ખાધક હાય તે નિષેધરૂપ નિશ્ચય થાય. તે એના ન હેાવાથી સંશય થાય છે સંશયનું ઉદાહરણ:—
यथाऽयं स्थाणुर्वा पुरुषोवा ॥१२॥
અજેમકે આ સ્થાણુ સ્તંભ છે કે પુરુષ છે. વિશેષા–રાત્રિ ઉઠેલ માણસ સામે સ્તબ્ધ ઉભા રહેલ માણસને જોઈ વિચારે કે આ થાંભલેા હશે કે પુરુષ, કારણ કે તેને હજી એમાંથી એકેને સાધક કે નિષેધક જ્ઞાન થયું નથી. આ સંશય પ્રત્યક્ષ સખંધી છે. તેવાજ પરાક્ષ વિષય પશુ સંશય થાય જેમકે, શીંગડુ માત્ર દેખવાથી વિચારે કે ગાય હશે કે ગવય. તે પરાક્ષ વિષયક સંશય છે. અનય્યવસાય સ્વરૂપઃ
किमित्या लोचनमात्रमनध्यवसायः ॥ १३ ॥
અ— કઇંક ’ એ શબ્દથી જણાતુ આલેચન– સામાન્યજ્ઞાન માત્ર તે અનધ્યવસાય.
વિશેષા—આ વાસ્તવિક રીતે સમારોપ નથી કારણ કે આમાં વિપરીત ભાન થતું નથી પરંતુ આમાં સ્પષ્ટ નિશ્ચિત જ્ઞાન નહિં થતું હાવાથી તેને ઉપચારથી સમારેાપ ઢેલ છે. કારણ