________________
प्रमाणनयतत्वलो कालङ्कारः
३
અપકારી સ્મરણ:—ગ્રંથકારના અપકારી વ એ લખી શકાય કે જે વગે વાસ્તવિક વિચારાને સેળસેળ કરી નાખવાથી જનવ ને વાસ્તવિક અને અવાસ્તવિકના ભાનમાં શકાશીલ કરી મુકયાછે. જેથી કરીને ગ્રંથકારને વાસ્તવિકને સાચારૂપે અને અવાસ્તવિકને ખાટારૂપે સમજાવવાની જરૂર પડે છે. આ બન્ને ગ્રંથને અનુસરીનેજ ઉપકારીને અપકારી છે.
જેમ ગ્રંથકાર ઉપકારી વર્ગનું સ્મરણ કરે છે તેવીજ રીતે અપકારી વર્ગનું સ્મરણ કરવા પણ ચુકતા નથી. યજ્ઞયાગાદિ વિગેરે દરેક ક્રિયામાં ઇંદ્રને પૂજ્ય માનનાર ભટ્ટ, પ્રભાકર, કણુભક્ષ, અક્ષપાદ કપિલ વિગેરે છે. જેનું સ્મરણ
પૂછ્યું' એ શબ્દથી કરે છે. દેવતાના ગુરૂ તેરીકે કહેવાતા બૃહસ્પતિ નાસ્તિકમતના પ્રરૂપક છે. તેનું સ્મરણ ‘શિામીરા’ પદ્મથી કરે છે. ક્ષણવાદને સ્વીકારનારા ઔદ્ધ મતમાં વાણીના પ્રયાગ સંભવે નહિ કારણકે તેએ સર્વ વસ્તુ ક્ષણિક માને છેને તેથી અર્થખાધ ન ઘટી શકવાથી વાણીની શાભા નાશ પામે છે. (ના+i) એટલે તેમનું પણ સ્મરણ વિરામોશ' પદ્મથી કર્યું. આપણા શ્વેતા
અરાના સમગ્રતત્ત્વ માન્યા છતાં કેટલીક ખાખતા કદાગ્રહથી નહિ સ્વીકારનારા દિગમ્બરાનું સ્મરણ (દ્વેષ વિના-તઆમ્ ) રનદ્વેષ વિનેતારં એ પટ્ટથી કર્યું. પૂર્વે જણાવ્યા તે તેમજ બીજા અનેક કુદ નકારે તીર્થની શેાભાના નાશ કરનાર છે માટે (તોથ++રાં) તીર્થેશ’ એ પદથી સર્વે દનકારા સ્મરણ થાય છે.