________________
પ્રસ્તાવના.
જગતમાં જીવાની મન વચન અને કાયાદ્વારા અનેકવિધ ત્તિએ થાય છે. આ અનેક જાતની પ્રવૃત્તિએમાંથી કાઇપણ એક વર્ગની પ્રવૃત્તિના સચોટ તે વ્યવસ્થિત નિયમ ઘડવામાં આવે છે તેને જનસમુહની તે પ્રવૃત્તિનું શાસ્ત્ર કહે છે.
કાપણુ શાસ્ત્ર જે વિષયને નિયમપૂર્વક ચર્ચે છે તે વિષય તે જગતમાં તેની રચનાની પૂર્વેજ બનતા હોય છે. વ્યાકરણશાસ્ત્રા રચયાં તે પહેલાં પણ ભાષા તા માલાતીજ. કાવ્યશાસ્ત્રાના નિયમેા ઘડાયા તે પહેલાં પણ કાવ્યો રચાતાં, વૈદકશાસ્રા રચાયાં તે પહેલાં પણ જુદી જુદી વનસ્પતિઓવડે લેાકેા પેાતાના રેગાને મટાડતા જ. આરીતે શાસ્ત્રો કેવળ અનુભવ શૂન્ય રીતે લખાતાં નથી. પરંતુ અત્યંત અનુભવપૂર્વક તેની સરણીઓની તપાસી, ને તેના ચેાક્કસ નિયમેાને ઘડી તેની રચના કરવામાં આવે છે.
ન્યાયશાસ્ત્ર અથવા પ્રમાણુશાસ્ત્રનું પણ તેજરીતે છે. આજે જે ન્યાયગ્રન્થા છે તે ગ્રન્થા પૂર્વે પણ લેાકેા સત્યાસત્યના વિનિમય અમુક ચોક્કસ ધારણાથી જ કરતા હતા. પરંતુ ધ્યાન રાખવું જોઇએ કે સત્યાસત્યને વિનિમય કરવા તે ન્યાયશાસ્ત્રને વિષય નથી. પર ંતુ સત્યાસત્યને વિનિમય કઇ સરણીથી ચાલે છે તેને ક્રમ અને તેની સરણીઆને નિયમપૂર્વક પ્રતિપાદન કરનાર શાસ્ત્ર તેજ ન્યાયશાસ્ત્ર યા પ્રમાણશાસ્ત્ર છે.
હવે ભાષાશાસ્ત્ર ન જણનાર પણ એલી શકે છે અને જાણનાર પણ ખાલી શકે છે. છતાંપણુ ભાષાશાસ્ત્ર શીખવાની કાંઈપણ જરૂર હાય તેા એટલા માટે જ છે કે શુદ્ધ અને સ્ખલના વિનાની સચાટ ભાષા એલી શકાય. તેજપ્રમાણે પ્રમાણુશાસ્ત્રને ઉદ્દેશ પણ ભૂલ વિનાના વિચારકરતાં માણસ શીખે તેજ છે.
જ્યારે ન્યાયશાસ્ત્ર વિષે વિચાર કરવામાં આવે છે ત્યારે ગણિત, વ્યાકરણ વિગેરે શાસ્ત્રોમાં જેમ સાંપ્રદાયિકતા નથી તેમ ન્યાયમાં