________________
આ રી િતી ક ા િતારિરીરિક
આભાર પ્રદર્શન
૧ આ ગ્રન્થને અનુવાદ કરવામાં મને આદિથી તે અંત સુધી પ્રેરનાર અને ગ્યસામગ્રી પુરી પાડનાર શાસનપ્રભાવક આચાર્યશ્રીમાન વિજયદાનસૂરીશ્વરજીના પ્રશિષ્ય મુનિરાજ શ્રીમનહરવિજયજી છે, જેનો હું અહિં આભાર માનું છું. કારણકે તેમની તે તે પ્રકારની મદદ સિવાય આ ગ્રન્થને અનુવાદ મારે માટે અશકય જ બનત.
૨ મારા આખાએ જીવનનું પરિવર્તનકરી શુભ રસ્તે મારી જીવનકાને પ્રવાહિત કરનાર પૂજ્ય પ્રભુદાસ બેચરદાસ પંડિત છે, જેઓનું પણ હું ઉપકારી તરીકે અહિં સમરણ કરૂ છું.
૩ ન્યાયના વિષયમાં અને ખાસ કરીને આ ગ્રન્થના વિષયમાં પૂર્ણ રસલગાડનાર શાંતમૂર્તિ પંન્યાસ શ્રી ભક્તિવિજ્યજીના પ્રશિષ્ય ચરણવિજયજી છે જેઓનો પણ અત્રે આભાર માનું છું. એજ.
ગાંધી માલ ઝવેરચંદના
તા. ૨૩-૧૧-૩ર.