________________
२२०
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
વ્યવસ્થિત ધ તે ત્યારે જ થઇ શકે કે જ્યારે તેમાં રાકાણ કરનારાં નાના મોટા દરેક પ્રતિબંધક કારણેા દુર થાય. અને આ પ્રતિબંધક તે જ્ઞાનાવરણ છે. દાખલા તરીકે પ્રત્યક્ષ રીતે ઘડાનું ભાન કરવું હેાય તેા ભાન કરાવનારની આંખમાં તેજ, બુદ્ધિશક્તિ, વચ્ચે આ આચ્છાદન કરનારી વસ્તુઓનું ક્રૂર થવું વગેરે તે સની અપેક્ષા રહેછેજ. અને તે સર્વ ત્યારેજ થાય કે જ્ઞાનઆવરણના ક્ષયાપશમ કે ક્ષય થાય.
इतिश्री वादिदेवसूरिरचिते प्रमाणनयतत्त्वे चतुर्थपरिच्छेदः समाप्तः