________________
२१२
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
ધર્મા, તેમજ ખીજા નિષેધધર્મો પણ અપેક્ષાપૂર્વક સ્વીકારવામાં આવે.
પરંતુ પ્રસ્તુત સપ્તભંગીના વિધિનિષેધમાં શીત અને ઉષ્ણુસ્પર્શ જેવા વિધિ નથી. કારણકે વિરાધ તા તેને કહેવામાં આવે છે કે જે ધર્મ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા હાય અને એક વખતે એક જગ્યાએ ને એકરીતે ન રહી શકે. પરંતુ પદાર્થ માત્રમાં સ્વરૂપ ચતુષ્ટયથી વિધિ અને પરરૂપ ચતુષ્ટયથી નિષેધ માનવામાં આવે છે. પરંતુ જો સ્વરૂપ ચતુષ્ટયથી પ્રતિષેધ માનવામાં આવે તેા વિરાધ આવી શકે. પરંતુ તે પ્રમાણે તા તેનો સ્વીકાર કરતાજ નથી. આરીતે વિરોધ દોષ પણ સસ ભ'ગીમાં નથી.
૨ વૈધિકરણ્ય-જ્યારે અસ્તિ અને નાસ્તિ વિરાધી છેતેા તે અસ્તિ અને નાસ્તિનો એક અધાર ન હેાઇ શકે. અને જ્યારે તે અસ્તિ નાસ્તિના જુદા જુદા અધિકરણ હાવાથી આ સસભ’ગી ન ઘટી શકવાથી પ્રમાણિક નથી,
ઉત્તર:-વસ્તુમાત્રમાં અપેક્ષાપૂર્વક અન તધર્મો સ્વીરવામાં કાઇપણ જાતના ખાધ નથી. અને તેથી વિધિ પ્રતિષેધ કાઇપણ રીતે વિરોધી ઠરી નથી શકતા. અને જ્યારે તે વિરાધી ન હાવાથી તે બન્નેનું એક અધિકરણ માનવામાં પણ કાંઇ બાધ ન હેાઇ શકે ? આ રીતે સસભંગીમાં વૈધિકરણ પણ દોષ લાગતા નથી.
૩ અનવસ્થા:-જેમ,કોઈપણ એક પદાર્થ કે ધર્મવિષયક વિધિ પ્રતિષેધની કલ્પનાદ્વારા સાત ભંગ કરવામાં આવે છે. તેમ તે સાત ભાગમાં વપરાતા અસ્ત ભંગમાં પણ