________________
१७६
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
અહિં એક શંકા એ ઉઠાવવામાં આવે છે કે પહેલા ભાંગાની અપેક્ષાએ ખીજા ભાંગામાં કાઇપણ જાતની નવીનતા નથી. કારણકે જેને તમે સ્વરૂપથી સત્ત્વ માનેછે તેજ પરરૂપથી અસત્ત્વ છે. આથી તેમાં કેઇ નવા ફેરફાર ન હેાવાથી એ ભાંગા જુદા માનવાની કાંઇપણ આવશ્યક્તા. રહેતી નથી.
સમાધાન—ઉપરોક્ત શંકા વ્યાજખી નથી. કારણકે ઘટ વિગેરેમાં સત્ત્વ માટી વિગેરે દ્રવ્યની સ્વરૂપતાને લઈ ને માનવામાં આવે છે. ( નહિ કે કાણ વિગેરે દ્રબ્યાની તેમાં અપેક્ષા રાખવામાં આવે છે.) અને ઘડામાં અસત્ય માનવામાં આવે છે તે માટીને છેડીને પરદ્રવ્યની અપેક્ષાને લઈને માનવામાં આવે છે. કારણકે પટની આચ્છાદાન ક્રિયા ઘડામાં થતી નથી. આરીતે અવચ્છેદ્યકના ભેદ્ય હાવાથી બન્નેને
ભેદ છે.
આ સત્ત્વ અને અસત્ત્વને ભિન્ન તરીકે ન માનવામાં આવે તા મૌદ્ધોના હેતુનુ ત્રણરૂપપણું અને નૈયાયિકાના પંચરૂપ હતુ ઘટી શકશે નહિં. કારણકે હેતુના પેાતાના સ્વરૂપથી પક્ષમાં સત્ત્વ માનવામાં આવે છે અને પેાતાનાથી ભિન્ન પરરૂપથી વિપક્ષમાં હેતુનું અસત્ત્વ માનવામાં આવે છે. (ઉદાહરણ તેરીકે) વૃક્ષો ચૈતન્ય વાળાં છે. શાથી જે તે પ્રાણવાળાં છે. જે જે પ્રાણવાળાં હાય તે તે ચૈતન્યવાળાં હાય છે, જેમકે
પ્રતિજ્ઞા
હેતુ
સપક્ષદાન્ત
આ માણસ. જે ચૈતન્યવાળાં નથી હાતાં તે પ્રાણવાળાં નથી હાતાં. જેમ