________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
૮
૯
૧૦
નથી
કારણ નથી કારણકે અહિં અગ્નિ છે. ( સરખાવેા જુએ સૂત્ર ૯૨ નું વિવેચન પૃ. ૧૧૨ ) વ્યાપકવિદ્ધોપલબ્ધિ——અહિં હિમના સ્પર્શી નથી કારણકે અગ્નિ છે. ( સરખાવા જીએ સૂત્ર ૯૨ નું વિવેચન પૃ. ૧૧૩) કારણાનુપલબ્ધિ—અહિં ધૂમ નથી કારણકે અહિં અગ્નિને અભાવ છે. ( સરખાવા સૂત્ર ૯૯ પૃ. ૧૧૭) કારણવિરુદ્ધોપલબ્ધિ—આ પુરુષને રામહર્ષ વિશેષ કારણકે પાસે અગ્નિ છે. સૂત્ર ૯ર નું વિવેચન પૃ. ૧૧૩ ) ૧૧ કારણવિરુદ્ધકા પલબ્ધિ——અહિં રામ હ^ યુક્ત પુરુષ નથી કારણકે અહિં ધૂમાડા છે.(સરખાવા સૂત્ર હરનું વિવેચન પૃ.૧૦૭) આ અગિઆરે હેતુએ સ્વભાવાનુપલબ્ધિમાંજ સમાઈ જાય છે. એમ બૌદ્ધ માન્યતા છે. આ રીતે બૌદ્ધોના માનેલા અનુપલબ્ધિના અગિઆરે ભેદ જેને અને બૌદ્દો એક સરખી રીતે માને છે. છતાં આ વિષયમાં ફેર એટલા છે કે બૌદ્ધોએ જે હેતુ નિષેધને સિદ્ધ કરે તેને અનુપલબ્ધ માન્યા છે. જ્યારે આપણે જૈનાએ હેતુની વિદ્યમાનતા તે ઉપલબ્ધિ અને હેતુની અવિદ્યમાનતા તે અનુપલબ્ધિ અને આ ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ વિધિને પણ સિદ્ધ કરે છે અને નિષેધને પણ સિદ્ધ કરે છે.
હવે વિધિને સાધનાર તેરીકે બૌદ્ધો સ્વભાવ અને કાર્ય હેતુ માને છે. જે પદાર્થ પાતાના હેતુની વિદ્યમાનતાથી હાય છે તેમજ હેતુસત્તાવિના ખીજા કાષ્ઠની અપેક્ષા રાખતા નથી તે પદા સ્વસત્તામાત્ર લાવી છે. આવા સાધ્યમાં જે હેતુ હેાય તે સ્વભાવ હેતુ છે.
१३०
સ્વભાવ હેતુ–દાખલ તેરીકે આ ઝાડ છે. કારણ કે શિશમ હાવાથી. આ સ્વભાવ હેતુનું ઉદાહરણ છે.
કાય હેતુ—અહિં અગ્નિ છે. ધૂમાડા હેાવાથી. આ કા હેતુનું ઉદાહરણ છે. ( સરખાવા સૂત્ર ૭૮ પૃ. ૯૪)
આ રીતે સ્વભાવહેતુને જેનેએ સ્વીકાર્યાં નથી. અને કા હેતુને એજ રીતે જેનેાએ શબ્દાંતરથી અવિરુદ્ધકાઉપલબ્ધિમાં સમાવ્યા છે.