________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः ८३ અર્થ–જેમકે થાંભલાના સ્વરૂપથી ઘડાના સ્વભાવનું જુદાપણું તે ઈતરેતરાભાવ છે. અત્યન્તાભાવનું સ્વરૂપ–
कालत्रयाऽपेक्षिणी हि तादात्म्यपरिणामनिवृत्ति રચન્તામવિઃ |૬૬ છે. ' અર્થભૂત ભવિષ્ય અને વર્તમાનત્રણે કાળમાં એક સ્વરૂપ ન હોવું તે અત્યાભાવ. અત્યન્તાભાવનું ઉદાહરણ–
યથા તનતનો છે દ૬ અર્થ –જેમકે ચેતન અચેતને અભાવ તે અત્યંતભાવ. વિશેષાર્થ–ચેતનાત્મક પદાર્થ ત્રણેકાળમાં અચેતન બને નહિં અને અચેતન ત્રણે કાળમાં ચેતન બને નહિ તે અત્યન્તાભાવ છે.
અભાવ એટલે અવિદ્યમાનપણું. અને તે વાસ્તવિક રીતે તે એકજ છે. પરંતુ તેના ચાર ભેદ ભાવ-પદાર્થની સાથે જુદી જુદી અપેક્ષાથી પડે છે.
આમાં પ્રથમ અભાવ પદાર્થની પૂર્વવસ્થા ને લઈને બીજે ઉત્તરાવસ્થાને લઈને તીજે અપેક્ષાથી સહ અવસ્થાને લઈને અને એ ત્રણેકાળની અવસ્થાને લઈને બને છે.
આ રીતે પૂર્વોક્ત લક્ષણવાળા વિધિ અને પ્રતિષેધ બન્નેને સાધનાર ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ હેતુ છે.
અનુપલબ્ધિના આ રીતે અવસ્થાને લઈને ચાર ભેદ પડે છે.