________________
प्रमाणनयतत्त्वालोफ़ालारः જેઓ એકજ સાધ્ય સાધતાં બન્ને પ્રકારના હેતુ જોઈએ તે આગ્રહ રાખે છે તેને માટે જણાવે છે કે એકજ હેતુ પ્રયોગ સાધ્યમાં સમર્થ છતાં બીજા પ્રાગને સ્વીકાર કરવો તે આવશ્યક નથી.
अनायोरन्यतरप्रयोगेणैव साध्यपतिपत्तौ द्वितीय प्रयोगस्यैकत्रानुपयोगः ॥३२॥
અર્થ–પૂર્વે કહેલા બન્ને પ્રયોગોમાંથી કોઈપણ એક પ્રયોગથી સાધ્યની સિદ્ધિ થતી હોવાથી એજ સ્થળે અને પ્રાગ નિરુપયોગી છે.
વિશેષાર્થ – આ બન્ને હેતુ પ્રયોગથી સાધ્યને એકજ અર્થ સિદ્ધ થાય છે. જ્યારે કેઈપણ એક પ્રયોગથી સાધ્ય સિદ્ધ થતું હોય ત્યાં બીજા પ્રત્યેગની આવશ્યક્તા રહેતી નથી. કારણ કે બન્ને પ્રયોગ કરવાથી કાંઈ પણ અર્થમાં ફેરફાર થતો નથી માત્ર અને પ્રાગ વાપરનારની અકુશળતા જ પ્રગટ થાય છે.
પરને બેધ કરાવવામાં દષ્ટાન્તાદિ કથન ખાસ સમર્થ નથી. એ પ્રમાણે ૨૮ મા સૂત્રમાં (પતિપત્તર છારતવરને ” ૨૮ મું સૂત્રો કહ્યું હતું. તેમાં દષ્ટાન્તની જરૂરિયાત વિષયક ગ્રંથકાર સામા પક્ષની ત્રણ દલીલે ઉત્પન્ન કરી એકેક દલીલને દુષિત કરી પક્ષ અને હેતુ એ બેજ કથન અનુમાનના ખાસ અવયવ છે. તે વાત સાત સૂત્રે મુકી સાબીત કરે છે. આપણે ભૂલવું ન જોઈએ કે જેનગ્રંથકાર પંચાવયવને એકાંત નિષેધ કરતા નથી. પરંતુ જેઓ પંચાવયવનેજ મુખ્ય માને છે. અને તેથી