________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
"ભાટ્ટ, પ્રાભાકર અને સાંખ્ય-પક્ષ હેતુ અને દ્રષ્ટાન્ત સ્વરૂપ અનુમાન માને છે.
કનૈયાયિક અને વૈશેષિકે-પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમનરૂપ પાંચ અવયવવાળું અનુમાન માને છે.
જેને વાસ્તવિક રીતે પક્ષ અને હેતુના કથનરૂપ અનુમાન માને છે. અને તે બેની હયાતિમાંજ બીજાં અવયવો સાર્થક છે. હવે તે હેતુ કેવા પ્રકાર છે તે જણાવે છે. હેતુગના પ્રકારઃ__ हेतुपयोगस्तथोपपत्त्यन्यथानुपपत्तिभ्यां द्विप्रकारः ॥२९॥
અર્થ-સાધ્ય હોય તો હેતુ હોય–તપત્તિ અને સાધ્ય ન હોય તો હેતુ નહાય-અન્યથાનુપપત્તિ તે બન્ને વડે કરીને હેતુને પ્રગ બે પ્રકારે થાય છે.
વિશેષ–હવે આ પરાર્થનુમાનવિષયક હેતુનું લક્ષણ સ્વાર્થનુમાનના (નિશ્ચિતચથાનુપપઢક્ષો દેતુ શા) સાધ્ય ન હોય તે હેતુનું જરા પણ નહેવું તે રૂપ લક્ષણ અહિં પણ જાણવું.
પરંતુ સ્વાર્થનુમાનમાં કોઇ શબ્દ મુક્યો નથી. કારણ કે ત્યાં આગળ હેતુને બોલે પડતું નથી. પરંતુ જ્ઞાનજ
१५ अनुमानंत्रिविधं त्रिसाधनं व्यवववं पञ्चसाधनं इत्यपरे । तदारव्यातं कथितं पक्षहेतुदृष्टान्ता इति त्र्यवयवम् ।
સાંખ્યકારિકા માઠરવૃત્તિસંહિતા પૃષ્ટ ૧૨. ૧૬ પ્રતિજ્ઞા હેતવાળોવનથનિગમનાનિ પચાવવાઃ તર્કસંગ્રહ પૃ. ૨૭ ૧૭ પતર્ યમેવાનુમાનાજં નોવાક્ છે રૂછે છે
પરિક્ષામુખ પૃષ્ઠ ૩૪.